બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / અજબ ગજબ / video: dhirendra shastri brother allegedly abused dalit family

આરોપ / બાબા બાગેશ્વરનો ભાઈ વિવાદમાં: દલિત પરિવારને દેશી તમંચોના જોરે માર માર્યો, જુઓ VIDEO

Vaidehi

Last Updated: 04:45 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનાં ભાઈ પર એક દલીત પરિવારની સાથે અપશબ્દો બોલ્યા અને મારપીટ કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં હાથમાં રિવોલ્વર લઈને પરિવારને ધમકાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

  • ધીરેન્દ્ર શાસ્ત્રીનાં ભાઈ  પર દલિત પરિવારને ધમકાવ્યાનો આરોપ
  • નાના ભાઈએ દલિત પરિવાર સાથે કર્યો અભદ્ર વ્યવહાર
  • રિવોલ્વર દેખાડી મારવાની આપી ધમકી

બાગેશ્વર ધામનાં પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનાં નાના ભાઈ સૌરભ ગર્ગ ઊર્ફ શાલિગ્રામ પર એક દલિત પરિવારની સાથે ગાળો બોલ્યાંનો, મારીપટ કર્યાનો અને મારવાની ધમકી આપ્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બાબા બાગેશ્વરનાં ભાઈનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે દલિત પરિવાર સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે.

રિવોલ્વર દેખાડીને દલિત પરિવારને આપી ધમકી
આરોપ છે કે સૌરભ ગર્ગ મોઢામાં સિગરેટ અને એક હાથમાં રિવોલ્વર લઈને પરિવારને ધમકાવી રહ્યો હતો. માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારમાં દીકરીનાં લગ્નનો પ્રસંગ હતો. સૌરભ ગર્ગે રિવોલ્વર દેખાડીને દલિત પરિવારનાં સદસ્યને મારી નાખવાની પણ ધમકી આપી હતી.  કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો લઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધેલ છે.  માહિતી અનુસાર આ સમગ્ર ઘટના 11 ફેબ્રુઆરીની છે.

સમગ્ર ઘટના પાછળ છે આ કારણ
બાગેશ્વર ધામમાં મહાશિવરાત્રીનાં સામુહિક વિવાહ સમ્મેલન આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં આશરે 121 ગરીબ છોકરીઓનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. માહિતી અનુસાર પીડિત દલીત પરિવારને પણ તેની દીકરીનાં લગ્ન બાગેશ્વર ધામમાં કરાવવા અંગે કહેવામાં આવ્યું હતું પરંતુ પરિવારે આ વાત પર ઈનકાર કર્યો હતો.  આ વાત પર જ સૌરભ ગર્ગને ગુસ્સો આવ્યો અને તે દલિત પરિવારનાં લગ્ન પ્રસંગમાં પહોંચીને ધમકાવા લાગ્યો.

કોણ છે આ સૌરભ ગર્ગ?
સૌરભ ગર્ગ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઈ છે. તેઓ ઘણી વખત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે આયોજનો અને અનુષ્ઠાનોમાં નજરે આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ