બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / વિશ્વ / viagra-factory-fumes-mean-horny-visitors-to-small-irish-town-never-leave

NULL / વાયગ્રા ફેક્ટરી પાસે રહેનારા લોકો છે આટલા ખુશ કારણ જાણી તમે પણ ચોંકી જશો

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

યૌન શક્તિવર્ધન માટે ઉપયોગમાં લેવાતી વાયગ્રા આયર્લેન્ડના એક શહેરમાં રહેતાં લોકો માટે મુશ્કેલી બનીને આવી છે. હકીકતમાં આ શહેરમાં વાયગ્રા બનાવનાર અમેરિકન કંપની Pfizerની ફેક્ટરી આવેલી છે. સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે ફેક્ટરીથી નીકળતાં ધુમાડાને કારણે પુરૂષ મહિલાઓ અને કુતરાઓ પણ ઉત્તેજીત થઇ રહ્યાં છે.

વેબસાઇટ 'RT.com'ના રિપોર્ટ અનુસાર આયર્લેન્ડના દક્ષિણ-પશ્ચિમ તટમાં કાઉન્ટી કોર્કના રિગાસ્કિડીમાં રહેનાર રહેવાસીઓએ કહ્યું કે આ દિગ્ગજ દવા કંપનીમાંથી નીકળતો ધુમાડો લોકો માટે મુશ્કેલી પેદા કરી રહ્યો છે. પરંતુ લોકોને આ બાબતથી કોઇ જ ફરિયાદ નથી. તેઓ ખુબ ખુશ છે.

હેરડ્રેસર સૈડીએ જણાવ્યું હતું કે ''અમને વર્ષોથી આ પ્રેમભર્યો ધુમાડો મફત મળી રહ્યો છે.'' તેણે એ પણ જણાવ્યું કે '' કૂતુહલવશ જે લોકો આ જગ્યાએ આવે છે તેઓ ક્યારેય પરત ફરતા નથી. તે લોકો અહીં જ રોકાય જાય છે કારણકે અહીંની હવામાં જ કશુંક એવું છે જે લોકોને ગમે છે.''

Pfizerમાં ક્લીનર તરીકે કામ કરી ચૂકેલી ફિયોના ટૂમીએ જણાવ્યું હતું કે ''આ અસર માત્ર મનુષ્ય પર નહીં પરંતુ કૂતરાઓને પણ થાય છે.મને લાગે છે કે વાયગ્રા અહીંના પાણીમાં ભળી ગઇ છે.'' જોકે કંપનીએ આ દાવાને ખોટો ગણાવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ