બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

VTV / ધર્મ / Extra / vasudhara-falls-near-badrinath

NULL / મર્યા બાદ સ્વર્ગમાં જશો કે નર્કમાં અહીંયા જઇને જાણી શકો છો તમે

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આપણા દેશમાં એવી ઘણી નદીઓ અને કુંડ છે જેના માટે એવી માન્યતા છે કે અહીંયા સ્નાન કરવાથી માણસના પાપ ધોવાઇ જાય છે. આત્માની શુદ્ધિકરણ માટે લોકો આ નદીઓમાં ડુબકી લગાવવાનું ભૂલતા નથી. જો કે આજે અમે તમને એક એવા ઝરણા માટે જણાવવા જઇ રહ્યા છીએ એમાં ઘણા પોતાની મરજીથી ન્હાઇ શકતા નથી કારણ કે આ ઝરણાનું પાણી પાપીઓ ઉપર પડતું નથી. 
 
vasudhara falls
 

અમે અહીંયા વાત કરી કહ્યા છે વસુંધરા ઝરણાની જે ઉત્તરાખંડમાં આવેલો છે. બદ્રીનાથથી 9 કિલોમીટર દૂક આવેલું વસુંધરા ઝરણું અલકાનંદા નદી પર છે. એની ખાસિયત એ છે કે જો કોઇ પાપી વ્યક્તિ ઝરણાની નીચે જાય છે તો એની ઉપર ઝરણાનું પાણી પડતું નથી. આશરે 400 ફીટ ઊંચાઇથી પડનારી જળના ધારાની નીચે ન્હાવુ દરેક માટે શક્ય નથી.
vasudhara falls in Badrinath 
 

એટલે કે ઝરણાંનું પાણી કોઇની ઉપર પડે તો એમની આત્મા શુદ્ધ છે. આ કારણથી દૂરદૂરથી લોકો અહીંયા આવે છે. એની સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે આ ઝરણાનું પાણી ખૂબ જ સારું છે કારણ કે એમાં ન્હાવાથી કોઇ રોગ થતો નથી. આવું એટલા માટે કારણ કે ઝરણાનું પાણી પહાડીમાં સ્થિત ઘણી જડી બુટ્ટીઓને અડીને નીચે પડે છે. પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ એ જગ્યા છે જ્યાં પાંચ પાંડવોમાંથી એક સહદેવે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. બદ્રીનાથ આવનાર શ્રદ્ધાળુ વસુંધરા ઝરણાને જોઇને જરૂરથી અહીંયા આવે છે. 
 
Image result for vasudhara falls near badrinath
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ