બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Vastudosh tips to remove negativity from the home, vastu tips to earn more money

ઉપાય / વાસ્તુદોષ: ઘરમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા આ 5 ટિપ્સ છે અસરકારક, ધનનો થશે સંચાર અને જીવન પણ થઈ જશે ખુશખુશાલ

Vaidehi

Last Updated: 05:31 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો પોતાના ઘરમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમને માનસિક તણાવ કે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

  • વાસ્તુદોષનાં લીધે લોકોને ઘરમાં આવતી હોય છે સમસ્યા
  • ઘરમાં સતત રહેતી નકારાત્મકતાને દૂર કરવું અનિવાર્ય
  • વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુદોષ નિવારણનાં આપેલા છે ઉપાયો

Vastudosh Tips: જો તમે પણ જીવનમાં ઘણી મહેનત કરો છો પરંતુ સફળતા નથી મળતી તો તેનું એક કારણ હોઈ શકે છે તમારા ઘરમાં રહેલ વાસ્તુદોષ. કેટલાક લોકો પોતાના દૈનિક જીવનમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમને માનસિક તણાવ અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિવાય વાસ્તુદોષ ઘરમાં નેગેટિવ એનર્જીને પણ વધારે છે. આવી પરિસ્થિતિમાં વાસ્તુદોષનું નિવારણ જરૂરી બની જાય છે.

વાસ્તુદોષનાં નિવારણ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જે અપનાવવાથી જીવનમાં ચાલતી અનેક મુશ્કેલીઓનો અંત લાવી શકાય છે.

1. ધ્યાન રાખવું કે તમારા ઘરનું રસોડું ઈશાન કોણની તરફ હોય. આ સિવાય રસોડાની અંદર ગેસ કે ચૂલો આગ્નેય કોણમાં રાખવામાં આવે. આવું કરવાથી તમારા ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહેશે.

2. ઘરની દીવાલો પર ધનની દેવી માતા લક્ષ્મીનો ફોટો જરૂરથી લગાડવો જોઈએ. ફોટો લગાડતાં સમયે ધ્યાન રાખવું કે માતા લક્ષ્મી કમળનાં આસન પર જ વિરાજમાન હોય. ઘરમાં માં લક્ષ્મીનો ફોટો ધન-સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.

3. જો તમારા ઘરની મુખ્ય વ્યક્તિ દરરોજ ભગવાન શિવ અને ચંદ્ર દેવનાં મંત્રોનો જાપ કરે છે તો તે ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો વાસ થાય છે.

4. જો તમારા ઘરને લોકોની ખરાબ નજર લાગી ગઈ છે તો તમારા ઘરનાં મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવી શકો છો. ઘોડાની નાળનું મુખ નીચેની તરફ હોવું જોઈએ.

5. ઘરની વચ્ચો-વચ્ચ કે હોલને હંમેશા ખાલી રાખવાનો પ્રયાસ કરવો. જ્યારે આપણે ઘણાં સામાનને હોલમાં રાખઈએ છીએ ત્યારે ઘરમાં પ્રવેશ કરતી સકારાત્મક ઊર્જા અટકાઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ