બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / vastu tips for bedroom and kitchen in gujarati vastu shastra

વાસ્તુ ટિપ્સ / બેડરૂમ અને કિચનમાં કરવામાં આવતી આ આદતોના લીધે ઘરમાં આવે છે કંગાળી, પરિવારમાં થાય છે ખોટા ઝઘડા

Manisha Jogi

Last Updated: 12:44 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં આ નાની નાની બાબતોનું વિશેષ મહત્ત્વ રહેલું છે. વાસ્તુ અનુસાર અનેક એવી આદતો છે, જે ફરીથી ના કરવી જોઈએ.

  • આ ભૂલોને કારણે આર્થિક પરિસ્થિતિ નબળી પડે છે
  • અજાણતા આપણી આદતોને કારણે નુકસાન થઈ જાય છે
  • ઘરમાં કલેશ થાય છે

 દરેક વ્યક્તિમાં સારી અને ખરાબ બંને આદતો હોય છે. અનેક વાર એવું બને છે કે, અજાણતા આપણી આદતોને કારણે નુકસાન થઈ જાય છે. વાસ્તુ અનુસાર આ ભૂલોને કારણે આર્થિક પરિસ્થિતિ નબળી પડી જાય છે અને ઘરમાં કલેશ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં આ નાની નાની બાબતોનું વિશેષ મહત્ત્વ રહેલું છે. વાસ્તુ અનુસાર અનેક એવી આદતો છે, જે ફરીથી ના કરવી જોઈએ. કિચન અને બેડરૂમ સાથે જોડાયેલ ભૂલને કારણે તમે કંગાળ બની શકો છો. સંબંધોમાં પણ મતભેદ ઊભો થઈ શકે છે. 

બેડરૂમની ખોટી આદત

  • અનેક લોકો બેડરૂમમાં ડાઈનિંગ રૂમ તરીકે ઉપયોગ કરે છે. અનેક લોકો બેડ પર બેસીને જ ભોજન કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડ પર બેસીને ભોજન કરવું તે ખોટી આદત છે. આ પ્રકારે કરવાથી માઁ લક્ષ્મી નારાજ થાય છે. ઉપરાંત ખરાબ બેડ પર સૂવાથી રાત્રે ખરાબ સપના આવે છે અને નાણાંકીય નુકસાન થાય છે. 
  • અનેક બેડ પાસે ચા-કોફીના કપ મુકી દઈએ છીએ. બેડ પાસે અથવા બેડરૂમમાં એંઠા વાસણ ના રાખવા જોઈએ. નહીંતર તેના કારણે ગરીબી આવી શકે છે. સામાન્ય રીતે તેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. 
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર છાપા અથવા પુસ્તક સાથે જોડાયેલ કોઈપણ વસ્તુ તકિયા નીચે ના રાખવી. આ પ્રકારની વસ્તુઓ તકિયા નીચે રાખવાથી જીવનમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ છે, જેથી જીવનમાં ક્યારેય પણ પ્રગતિ થતી નથી. 

રસોડાની ખરાબ આદતો

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચનમાં ભોજન ના કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી રસોડુ એંઠુ થઈ જાય છે અને માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ કારણોસર રસોડાથી દૂર બેસીને ભોજન કરવું. 
  • રસોડામાં એંઠા વાસણ રાખવાથી માઁ અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. આ કારણોસર સૂતા પહેલા રસોડું સાફ કરી દેવું અને એંઠા વાસણ સાફ કરી દેવા. જો તમે કોઈ કારણવશ રાત્રે વાસણ ધોઈ શકતા નથી, વાસણમાં પાણી નાખી દો. 
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં મંદિર ના હોવું જોઈએ. રસોડામાં તામસી ભોજન બનાવવું અને ત્યાં જ મંદિર રાખવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં બાથરૂમ ના બનાવવું જોઈએ. રસોડામાં બાથરૂમ રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને ઘરના લોકોને નાણાંકીય નુકસાન થાય છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ