બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / vastu tips do not make mistake while installing the idol of god in the house otherwise you may face problems

વાસ્તુ ટિપ્સ / ઘરમાં ભગવાનની મૂર્તિ લગાવતા પહેલાં આટલું અવશ્ય ધ્યાનમાં રાખજો, નહીં તો મુકાશો મુશ્કેલીમાં

Arohi

Last Updated: 03:36 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For God Idol: ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે દરેક રૂમમાં ભગવાનના ફોટો અને મૂર્તિ સજાવવામાં આવે છે. પરંતુ તેને લઈને વાસ્તુના જાણકાર કહે છે કે દરેક જગ્યા પર ભગવાનના ફોટો ન રાખવા જોઈએ.

  • ઘરમાં આ રીતે લગાવો ભગવાનની મૂર્તિ 
  • મૂર્તિ લગાવતી વખતે ન કરો આ ભૂલો 
  • નહીં તો થઈ શકે છે મુશ્કેલી 

લોકો ઘણી મહેનતથી ઘર બનાવે છે. આ ઘરના દરેક રૂમને સુંદર બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. બધા રૂમમાં ફોટો પણ લગાવે છે. તેમાં ભગવાની મૂર્તિ અને ફોટો પણ રહે છે. સનાતન ધર્મમાં પૂજાનું ખૂબ જ મહત્વ છે. લોકો પોતાના ઘરોમાં પૂજાનું સ્થાન જરૂર બનાવે છે. 

પરંતુ તમને જણાવી દઈએ કે ઘણા ઘરોમાં તમે જોયું હશે કે એક કરતા વધારે રૂમમાં ફોટો અને મૂર્તિ સજાવવામાં આવે છે. પરંતુ તેને લઈને વાસ્તુના જાણકાર કહે છે કે દરેક જગ્યા પર ભગવાનના ફોટો ન રાખવા જોઈએ. તેની અસર આપણા જીવન પર પડે છે. 

ન કરો આ ભૂલો 
તમે પણ પોતાના ઘરમાં આ ભૂલ કરો છો તો તેને જરૂર સુધારી લો. સાથે જ તમને જણાવી દઈએ કે જો ઘરમાં એક જ પ્રકારના ભગવાનની બે તસવીરો હોય તો તે ખોટુ છે. તમે ઘરમાં એક ભગવાનની બે તસવીરો રાખો પરંતુ એક જેવી બે તસવીરો ન રાખો. તેનાથી તમારા ઘર પર મુશ્કેલી આવી શકે છે. 

તેની સાથે જ તમને જણાવી દઈએ કે રૂમની સામે જ ભગવાનનો ફોટો ન લગાવો. દરેક જગ્યા પર ભગવાનનો ફોટો એટલે ન લગાવવો જોઈએ કારણ કે દરેક જગ્યા પર તેમની સેવા કરવી સંભવ નથી. 

આ કોણને રાખો ઉપર, મા કાળીની ન લગાવો તસવીર 
સાથે જ તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ઘર બનાવો છો તો તમે ઘણી ભૂલો કરી બેસો છો. તેને પણ તમે પોતાના જીવનમાં ન કરો. ખાસકરીને પૂજાનો રૂમ હંમેશા દરેક રૂમથી સારો હોવો જોઈએ. 

જેથી ભગવાનનો વાસ તમારા ઘરમાં થઈ શકે. તેમણે જણાવ્યું કે ઘરના દક્ષિણ કોણને હંમેશા ઉપર રાખો. તેની સાથે જ તમારા ઘરમાં માતા કાળીની તસવીર બિલકુલ ન રાખો. આ પણ તમારા માટે યોગ્ય નહીં રહે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ