બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ધર્મ / vastu tips 2023 keep these auspicious things on main gate to bring happiness luck and money

વાસ્તુ શાસ્ત્ર / નવું વર્ષ શરૂ થતાં જ ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ ચીજ, ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

Premal

Last Updated: 04:08 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષે માં લક્ષ્મીની કૃપા મેળવવાની સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વાસ્તુ સંબંધી આ ઉપાય અપનાવી શકો છો. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વારમાં અમુક વસ્તુઓને રાખવાથી સુખ-સમૃદ્ધી મેળવી શકાય છે.

  • નવા વર્ષે ઘરના મુખ્ય દ્વારમાં લગાવો આ વસ્તુઓ
  • દરેક ક્ષેત્રમાં મળશે અઢળક સફળતા
  • ધન-ધાન્યમાં પણ થશે વધારો 

નવા વર્ષે વાસ્તુના કરો આ ઉપાય 

નવુ વર્ષ થોડા દિવસો બાદ શરૂ થવાનુ છે. વર્ષ પૂર્ણ થતા દરેક વ્યક્તિના નવા સપના, આશા જાગી જાય છે કે આવનારું વર્ષ કેવુ હોવુ જોઈએ. દરેક માણસની ઈચ્છા હોય છે કે નવુ વર્ષ ખુશી અને સુખ-સમૃદ્ધીથી ભરેલુ હોય. તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. એવામાં વાસ્તુ શાસ્ત્રમાં અમુક એવી વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી આખુ વર્ષ સારું જશે. આ સાથે ધન-ધાન્યમાં વધારો થશે. 

નવા વર્ષે મેન દરવાજે લગાવો આ વસ્તુઓ 

ઘોડાની નાળ

વાસ્તુ શાસ્ત્રમાં ઘોડાની નાળનુ ઘણુ મહત્વ છે. જેને સૌભાગ્યનુ પ્રતિક માનવામાં આવે છે. જેને મેન દરવાજે લગાવવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. જેની સાથે સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થાય છે. 

બનાવો ધાર્મિક પ્રતીક

વાસ્તુ શાસ્ત્ર મુજબ, મુખ્ય દ્વારમાં સાથિયો, ઓમ, ક્રોસ વગેરેનુ ચિન્હ બનાવી શકો છો અથવા આર્ટીફિશિયલ લગાવી શકો છો. જેને પણ પ્રવેશ દ્વારમાં લગાવવાથી સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.

ભગવાન ગણેશની મૂર્તિ

ઘરમાં ખુશી અને સુખ-સમૃદ્ઘી જાળવી રાખવા માટે મુખ્ય દ્વારમાં ગણેશજીનુ ચિત્ર અથવા પછી મૂર્તિ અવશ્ય લગાવો. ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુએ લગાવો. જેનાથી પીઠ બહારની બાજુ રહેશે. ગણપતિની મૂર્તિ બહારની બાજુ લગાવવાથી ધનનો અભાવ સર્જાય છે.

તાંબાનો સૂર્ય 

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરના મુખ્ય દ્વારની દીવાલમાં તાંબાનો સૂર્ય લગાવવો શુભ માનવામાં આવે છે. સૂર્યના પ્રતીકને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધી મળે છે. આ સાથે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે. તેથી નવા વર્ષમાં સુખ-સમૃદ્ધી મેળવવા માટે મુખ્ય દ્વારમાં તાંબામાંથી બનાવેલો સૂર્ય અવશ્ય લગાવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ