બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / વડોદરા / Vadodara railway hospital superintendent invented new robot car for corona patients

શોધ / વડોદરાથી આવ્યા સારા સમાચાર, મેડિકલ સ્ટાફની વહારે આવશે આ નવી રોબો કાર

Gayatri

Last Updated: 04:41 PM, 23 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. કોરોના વાયરસનો ચેપનો ખતરો ડોક્ટર્સ અને નર્સને પણ રહેલો છે. ત્યારે વડોદરા રેલવે હોસ્પિટલ ના નર્સિંગ સુપ્રીટેન્ડન્ટ દ્વારા નવી શોધ કરવામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફને કોરોના સંક્રમણથી રક્ષણ આપવા નર્સિંગ સુપ્રીટેન્ડન્ટે રોબો કાર બનાવી છે. હવે આ રોબો કાર દ્વારા દર્દીઓ સુધી જમવાનું તથા દવા પોહચાડાશે. વડોદરાના રેન્ચોએ રોબોકાર શોધીને લોકોને કોરોનાથી બચવાનો માર્ગ ચિંધ્યો છે.

  • જરૂરિયાત શોધની જનની છે
  • રોબો કાર કોરોનાથી વોરિયર્સને બચાવશે
  • સલામ છે આવી સુંદર શોધકર્તાને

કોરોના વાઇરસ ના પોસેટિવ દર્દીઓ ને રખાતા આઇસોલેસન વોર્ડ માં માણસ ને બદલે રોબોટથી કામગીરી કરી ને સંક્રમણ નો ખતરો ટાડવાના આશય થી પ્રતાપનગર રેલવે હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

ટોય કારમાંથી બનાવાઈ હાઈટેક રોબોકાર

હોસ્પિટલ માં ફરજ બજાવતા સિનિયર નર્સિંગ સુપ્રીટેન્ડન્ટ જેનિલ્સ મેકવાન દ્વારા બાળકોની ટોય કાર ને એક સંસ્થા ની મદદ થી એસેમ્બલ કરી તેના પર રોડ તથા ટ્રે ફિટ કરી રોબોટ કાર તૈયાર કરાઈ છે.

15 દિવસમાં તૈયાર કરાઈ રોબોકાર

માત્ર પંદર હજાર માં તૈયાર કરાયેલી આ રોબો કાર 100 મીટર ની રેન્જ ધરાવે છે.દર્દી અને સ્ટાફ વચ્ચે અંતર જળવાય તથા કોરોના વાઇરસ ને ફેલાતો અટકાવવા ના આશય થી આ રોબો કાર તૈયાર કરવામાં આવી છે આગામી સમય માં જરૂર પડે વધુ કાર બનાવી ને વિવિધ હોસ્પિટલ માં પોહચડાશે,હાલ તો રેલવે હોસ્પિટલ માં એક પણ કોરોના પોસેટિવ દર્દી નથી તેમ છતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા 50 જેટલા બેડ ની આગવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ