બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / વડોદરા / vadodara gujarat lockdown coronavirus street wendor mango business

લોકડાઉન / વડોદરામાં બેકાર બનેલા ફેરીયાઓની રોજગારી માટે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનનો નવતર પ્રયોગ

Divyesh

Last Updated: 12:09 PM, 11 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. લોકડાઉનના પગલે રાજ્યના ધંધા-રોજગાર પર અસર જોવા મળી રહી છે. જેને લઇને રાજ્યમાં ધંધા-રોજગાર ઠપ થઇ જતાં બેરોજગારીના દરમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન દ્વારા નવત્તર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં બેકાર બનેલા ફેરિયાઓને રોજગારી માટે કેરીનો વેપાર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

  • વડોદરા સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનનો નવતર પ્રયોગ
  • બેકાર બનેલા ફેરીયાઓને રોજગારી માટેનો પ્રયોગ
  • ફેરિયાઓને કેરીનો વેપાર કરવા માટે અપાયું પ્રોત્સાહન

હાલ રાજ્યમાં કોરોના વાયરસના પગલે જાહેર કરાયેલા લોકડાઉનના સમયમાં વડોદરા સ્ટ્રીટ વેન્ડર એસોશિએશન દ્વારા ફેરિયાઓને રોજગાર મળી રહે તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉનના કારણે બેકાર બનેલા ફેરિયાઓને રોજગારીનો નિર્ણય કરાયો છે.

બેકાર બનેલા ફેરિયાઓને કેરીનો વેપાર કરવા માટે પ્રોત્સાહન અપાયુ છે. જેમાં વલસાડથી કેરી મંગાવીને બેકાર બનેલા ફેરિયાઓ વેપાર કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

વડોદરા શહેરમાં ફરસાણ, ખાણી-પીણી અને અન્ય ધંધાર્થીઓ પણ આ ધંધામાં જોડાશે. તંત્ર દ્વારા મંજૂરી આપીને કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ