બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ટેક અને ઓટો / use these methods to get good price for used cars know more

તમારા કામનું / જુની કાર વેચવી છે પણ સારા પૈસા નથી મળી રહ્યા? અપનાવી લો આ ટ્રીક્સ, થશે જબરદસ્ત ફાયદો

Arohi

Last Updated: 03:37 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી કાર ખરીદવાનું સપનું દરેક વ્યક્તિનું હોય છે પરંતુ ઘણી વખત જુની કારના સારા પૈસા ન મળવાના કારણે લોકો નવી કાર લેવાનું ટાળતા હોય છે.

  • બેસ્ટ પ્રાઈઝ પર વેચો કાર 
  • તમારી કારમાં આ વાતોનું રાખો ધ્યાન 
  • અપનાવી લો ખાસ ટ્રિક્સ

માર્કેટમાં કંપનીઓ સતત કારો માટે નવા અને વધુ સારા મોડલ લોન્ચ કરતી રહે છે. તેનો હેતુ લોકોને સારા ફિચર, સારી ક્વોલિટી અને માઈલેજની સાથે સારી કાર પ્રોવાઈડ કરાવવાનો હોય છે. ત્યાં જ ગ્રાહક પણ નવી કારોને લેવા માંગે છે. પરંતુ જુની કારોના સારા ભાવ ન મળવાના કારણે અમુક લોકો જુની કાર વેચવાનું ટાળી દેતા હોય છે. 

લોકોને જો જુની કાર માટે ભાવ મળી જાય તો નવી કારનું સપનું પુરૂ થઈ શકે છે. એવામાં આવો જાણીએ કે કઈ વાતોનું ધ્યાન રાખીને જુની કારની સારી પ્રાઈઝ મેળવી શકાય છે. 

કારના દરેક કાગળીયા સાથે રાખો 
કોઈ પણ વાહન માટે તેના જરૂરી દસ્તાવેજ હોવા ખૂબ જ જરૂરી છે. તેના ન હોવા પર ચલણની રીતે ભારે રકમ પણ ભરવી પડી શકે છે. એવામાં કારોના પેપર વર્ક જેવા કે આરસી, ઈન્શ્યોરન્સ, પોલ્યુશન, પેન્ડિંગ ચલણ વગેરેને હંમેશા સાથે રાખો. આમ ન કરવાથી તમને મુશ્કેલી થશે અને કોઈ પણ સારો ગ્રાહક નહીં મળે, કારણ કે કોઈ પણ વગર કાગળે કારને ખરીદવા નહીં માંગે. આમ કરવા પર તેને બાદમાં કાર ખરીદવા માટે ખૂબ પૈસા ખર્ચ કરવા પડી શકે છે. એવામાં ગ્રાહક કાર નહીં ખરીદે અથવા ઓછા ભાવ આપશે. ત્યાં જ કાગળ જુના થવા પર કારના સારા ભાવ મળી શકે છે. 

ટેસ્ટ ડ્રાઈવની આપો ઓફર 
કોઈ પણ ગ્રાહક જુની અથવા સેકેન્ડ હેન્ડ કાર ખરીદ્યા પહેલા ઈચ્છશે કે તેની સારી સારી તપાસ કરી લે. એવામાં તમે જ ગ્રાહકને કારની ટેસ્ટ ડ્રાઈવ માટે કહો. તેનાથી ગ્રાહકને વિશ્વાસ વધશે, ગ્રહકને કારની ઓરિજીનલ કંડીશન વિશે જાણકારી મળી જશે. ગ્રાહકને ટેસ્ટ ડ્રાઈવ બાદ જો કાર પસંદ આવે છે તો તેને સારા ભાવ મળી શકે છે. 

સાફ-સફાઈનું રાખો ખાસ ધ્યાન 
કારની સાફ-સફાઈ ખૂબ જરૂરી છે. કોઈ પણ ગ્રાહક કારની અંદર બહારની સાફ સફાઈ જરૂર જોશે. કારનો ફર્સ્ટ લુક કોઈ પણ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરવા માટે પુરતો છે એવામાં કારની સીટ, મેટ્સ, દરવાજા અને કારની નીચે, બોનેટ, ડેકી વગેરેનું ખાસ ધ્યાન રાખો. આ જગ્યાઓ પર ધૂળ અને ગંદકી જમા થવાના વધુ ચાન્સ છે. 

સમય પર કરાવો કારની સર્વિસ 
કોઈ પણ ગ્રાહક કારને ખરીદ્યા પહેલા એ જરૂર જાણીલે કે કારની સર્વિસિંગ સમય પર  કરવી જોઈએ. એવામાં કારને સમય પહેલા સર્વિસિંગ કરાવતા રહો. સર્વિસિંગ બાદ તેના બિલ અને અન્ય દસ્તાવેજોને પણ સંભાળીને રાખો. જ્યારે પણ કોઈ ગ્રાહક કાર ખરીદવા માટે આવે તો તેમને સર્વિસિંગના પેપર જરૂર બતાઓ. આમ કરવાથી ગ્રાહકને કાર અને વિક્રેતા પર ભરોસો વધી જશે અને કારની સારી કિંમત મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ