બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / વિશ્વ / Upto 100 cows will be killed in US through Helicopter shooting

વિશ્વ / નિર્દયી નિર્ણય..! 100થી વધારે ગાયોને હેલીકોપ્ટરથી ધરબાશે ગોળી, પોચું હ્રદય વાળા ન વાંચતાં આ સમાચાર

Vaidehi

Last Updated: 07:25 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં જંગલી ગાયોને મારવા માટે અમેરિકા વન સેવાએ મોટો નિર્ણય લીધો છે. હેલીકોપ્ટરની મદદથી આશરે 100 ગાયોને શૂટ કરવામાં આવશે.

  • અમેરિકામાં ગાયોને લઈને લેવાયો નિર્ણય
  • હેલીકોપ્ટર દ્વારા 100 જંગલી ગાયોને કરવામાં આવશે શૂટ
  • કેટલાક લોકો કરી રહ્યાં છે વિરોધ

અમેરિકા : માહિતી અનુસાર અહીં હેલીકોપ્ટર મારફતે જંગલી ગાયોને શૂટ કરવામાં આવશે. અમેરિકાનાં દક્ષિણ-પશ્ચિમી ન્યૂ મેક્સિકોમાં આ જંગલી ગાયોને મારવામાં આવશે.  સરકારનાં સ્તરથી આવતાં ગુરુવારે શૂટરોથી ભરેલું હેલીકોપ્ટર વિશાળ અને ભીના વાઈલ્ડરનેસ જંગલમાં મોકલવામાં આવશે. તમામ શૂટરોની પાસે દૂરબીન હશે. દૂરબીનથી ગાયોને જોઈને તેમને શૂટ કરવામાં આવશે. અમેરિકી વન સેવાએ જંગલી ગાયોને મારવાની મંજૂરી પણ આપી દીધી છે. 

જંગલી ગાયોને મારવા પર વિરોધ શરૂ
અધિકારીઓનું તર્ક છે કે જંગલી પશુઓ જંગલોને નુક્સાન પહોંચાડી રહ્યાં છે અને યાત્રિકોને પણ ઘાયલ કરી રહ્યાં છે. જો કે અમેરિકા વન સેવા અધિકારીઓએ આ નિર્ણયનો વિરોધ પણ શરૂ કરી દીધો છે.  કહેવામાં આવી રહ્યું છે કે વન્ય જીવોને સીધું શૂટ કરવાની જગ્યાએ માનવતાભર્યું પગલું લેવું જોઈએ. આ ક્રૂરતા યોગ્ય નથી. આ પગલાં પર પુન:વિચાર કરવો જોઈએ. 

ભારતમાં ગાયોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ગૌધન માત્ર નામ નથી, ગૌ એક અમૂલ્ય સંપત્તિ છે. તેનું સંરક્ષણ ઘણું જરૂરી છે. ગાયનાં છાણ અને દૂધ અતિ ગુણકારી હોય છે.

ગાયનાં છાણનાં છે અનેક ફાયદા
ગાયનું છાણ ખેડૂતની ધરતી માટે અત્યંત લાભદાયી હોય છે. ખેતીમાં તેને અમૃતનાં સ્વરૂપે જોવામાં આવે છે.  ભારતમાં ખેડૂતો ઓર્ગેનિક ખાતરનાં રૂપમાં પશુઓનાં છાણનો ઉપયોગ કરે છે. આ જ કારણે જમીન વધારે ફળદ્રુપ રહે છે. 

દવામાં કામ આવે છે ગૌમૂત્ર
વિશેષજ્ઞોનું કહેવું છે ગૌમૂત્રનો પ્રયોગ ભારતમાં દવાઓનાં રૂપે કરવામાં આવે છે. આ પેટ માટે ઉપયોગી હોય છે. તો વાતાવરણમાં હાજર બેક્ટેરિયાનો પણ નાશ કરવાનું કામ કરે છે. જ્ઞાનીઓ કહે છે કે ગૌમૂત્રનું સેવન કરવાથી કેન્સર, ડાયાબિટીઝ અને અન્ય રોગોમાં પણ અસરકારક કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ