બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / Uproar over Prithvi Shaw's wicket uproar over Third Empire umpires uproar over catches

VIDEO / પૃથ્વી શૉની વિકેટ પર ઉહાપોહ, થર્ડ એમ્પાયરના ફેંસલાં પર બબાલ, કેચથી ધમાલ

Ajit Jadeja

Last Updated: 09:28 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024માં માત્ર શાનદાર ક્રિકેટ જોવા મળી રહ્યું છે એટલું જ નહીં તેની સાથે અમ્પાયરિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

Delhi Capitals vs Gujarat Titans: આઇપીએલ 2024ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો ઓપનર પૃથ્વી શો માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. જોકે તેની વિકેટને લઈને વિવાદ થયો હતો. ચાહકોનો આરોપ છે કે ત્રીજા અમ્પાયરે પૃથ્વી શૉને ખોટી રીતે આઉટ આપ્યો હતો.

 

IPL 2024માં માત્ર શાનદાર ક્રિકેટ જોવા મળી રહ્યું છે એટલું જ નહીં તેની સાથે અમ્પાયરિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સિઝનમાં ક્યારેક નો બોલ તો ક્યારેક વાઈડને લઈને ઘણા વિવાદો થયા છે અને હવે આ લિસ્ટમાં વધુ એક વિવાદ ઉમેરાયો છે. IPLની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં પૃથ્વી શોની વિકેટ પર હંગામો થયો હતો. દિલ્હીનો આ ઓપનર નૂર અહેમદના હાથે કેચ આઉટ થયો હતો પરંતુ આ કેચ પર જ વિવાદ ઊભો થયો છે.

શોની વિકેટ પર હંગામો

પૃથ્વી શૉ ચોથી ઓવરમાં સંદીપ વૉરિયરના બોલ પર 11 રન બનાવીને આઉટ થયો હતો. શૉ ડીપ સ્ક્વેર લેગ પર નૂર અહેમદના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે ગુજરાતના આ ખેલાડીએ શૉનો કેચ પકડ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે બોલનો જમીન સાથે સંપર્ક થઈ ગયો હોય. જ્યારે મેદાન પરના અમ્પાયરોએ ત્રીજા અમ્પાયરને પોતાનો નિર્ણય આપવા કહ્યું ત્યારે તેણે શૉને આઉટ આપ્યો. શો આ નિર્ણયથી ખૂબ જ આશ્ચર્યચકિત જોવા મળ્યો હતો. માત્ર શૉ જ નહીં દિલ્હી ટીમના ખેલાડીઓ અને તેના ચાહકો પણ આશ્ચર્યચકિત જોવા મળ્યા હતા.

વધુ વાંચો: મુંબઈની હાર બાદ હાર્દિક પંડ્યાની કરી તીખી આલોચના, આ ખેલાડીએ કહ્યું 'બકવાસ કરો રીપીટ'

થર્ડ અમ્પાયર પર સવાલ

શૉની વિકેટ પડ્યા બાદ ચાહકોએ થર્ડ અમ્પાયર સામે મોરચો ખોલ્યો હતો. ફેન્સ સોશિયલ મીડિયા પર તેના નિર્ણય પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. શૉ આ મેચમાં સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ આ નિર્ણયને કારણે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. શૉની વિકેટ પણ દિલ્હી માટે એક ફટકો હતો કારણ કે બીજો ઓપનર જેક ફ્રેઝર મેગાર્ક પણ ચોથી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. 
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ