બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / Upleta-Dumiyani toll plaza manager threatened

વિવાદ / AUDIO: ગાડી તો નીકળશે હોં ભાઈ... ટોલ-મેનેજરને BJP નેતાના પતિએ ધમકાવ્યાનો આક્ષેપ

Dinesh

Last Updated: 11:50 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપલેટા-ડુમીયાણી ટોલ પ્લાઝાના મેનેજરને ધમકી આપતો ઓડિયો વાયરલ, ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપના મહિલા પ્રમુખના પતિ રસિક ચાવડા છે

  • ઉપલેટા-ડુમીયાણી ટોલ પ્લાઝાના મેનેજરને ધમકી
  • રસિક ચાવડા નામના વ્યક્તિએ આપી ધમકી
  • ધમકીનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


ઉપલેટા-ડુમીયાણી ટોલ પ્લાઝાના મેનેજરને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. રસિક ચાવડા નામના વ્યક્તિએ ટોલ પ્લાઝાના મેનેજરને ધમકી આપી છે. પાપ્ત માહિતી અનુસાર ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપના મહિલા પ્રમુખના પતિ રસિક ચાવડા છે. સાંભળો ઓડિયો...

ઉપલેટા-ડુમીયાણી ટોલ પ્લાઝાના મેનેજરને ધમકી
ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપના મહિલા પ્રમુખના પતિ રસિક ચાવડાએ ઉપલેટા-ડુમીયાણી ટોલ પ્લાઝાના મેનેજરને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. રાજકીય વગ ધરાવતા લોકોએ ટોલ પ્લાઝાને ટાર્ગેટ કર્યો હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ટોલ બૂથ પર ભાવ વધારો કરતા સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકોએ ફરજિયાત ટોલ અને નવા ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિકોએ ટોલ પ્લાઝા પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ભાવ વધારો પાછો નહીં ખેંચાવા પર સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સળગતા સવાલ
લોકો ટોલ ટેક્સ ભરવા કેમ નથી માંગતા?
રોડનો ઉપયોગ કરવો તો ટેક્સ કેમ નથી ચૂકવવો?
ટોલ ટેક્સમાં ચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન કેમ પહોંચાડવું છે?
દાદાગીરી કરનારા વાહનચાલકો સામે ક્યારે કાર્યવાહી થશે?
આવી લુખ્ખાગીરી કરશો તો રસ્તો મેઇન્ટેઇન કઇ રીતે થશે?
જનપ્રતિનિધિ દેશની સંપતિ કે તિજોરીને નુકસાન પહોંચાડનારા સાથે કેમ છે?
સંચાલકો સરકારના આદેશ પ્રમાણે વસૂલે છે તો વાહનચાલકો વિરોધ કેમ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ