બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / up dg law and order prashant kumar said seema haider will return to pakistan

કાર્યવાહી / સીમા હૈદરની સ્ટોરીનો THE END: આ કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા, સેનાના જવાનોને મોકલતી હતી ફ્રેન્ડ રિક્વેસ્ટ

Arohi

Last Updated: 02:35 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Seema Haider: સીમા હૈદર વિશે દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તેના પહેલા આપેલા નિવેદન અને હવેની પુછપરછના નિવેદનમાં ખૂબ જ અંતર છે. તેના ભારત આવવાના અસલી હેતુ પર હજુ પણ સસ્પેન્શ છે.

  • સીમા હૈદરની સ્ટોરીનો THE END
  • કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા
  • સોનાના જવાનોને મોકલતી હતી ફ્રેન્ડ રિક્વેસ્ટ 

સીમા હૈદરની થોડા દિવસો પહેલા યુપી એટીએસ અને ઘણી કેન્દ્રની એજન્સીઓ પુછપરછ કરી રહી છે. આ પુછપરછ વખતે ATSને એક મહત્વની જાણકારી મળી છે. હવે તેની સ્ટોરી ખતમ થતા જોવા મળી રહી છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના સ્પેશિયલ એડીજી પ્રશાંત કુમારે નિવેદન આપ્યું છે કે સિમા હૈદરને પરત તેના દેશ પાકિસ્તાન મોકલવામાં આવશે. 

સીમાનો રાઝ જાણવા નેપાળ જશે ભારતની સ્પેશિયલ પોલીસ 
એડીજી પ્રશાંત કુમારે કહ્યું કે જલ્દી જ સીમાને તેમના દેશ મોકલવામાં આવશે. તેને લઈને કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. જલ્દી જ અમારી એક ટીમ તપાસ કરવા નેપાળ જશે. તેના વિશે ત્યાં જઈને બધી ડિટેલ કાઢવામાં આવશે. 

તે કોની મદદથી ભારત આવી છે અને તેનો અસલી હેતુ શું છે. સીમાની સતત પુછપરછ કરવામાં આવી રહી છે. બધી એજન્સીઓ પોત-પોતાનું કામ કરી રહી છે. આ કેસ બન્ને દેશો સાથે જોડાયેલો છે. માટે તેમાં કોઈ બેદરકારી નહીં કરવામાં આવે. આ એક સીરિયસ કેસ છે. 

ભારતીય સેનાના જવાનોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી હતી સીમા 
જ્યારે આઈટી ટીમે સીમાના સોશિયલ મીડિયા એકાઉન્ટને તપાસ્યુ તો ચોંકાવનારી હકીકત સામે આવી. તેનાથી દિલ્હી NCR સહિત ઘણા ભારતના લોકો જોડાયેલા છે. જે તેની સાથે ચેટ કરતા હતા. તેની વચ્ચે જાણકારી મળી કે સીમા હૈદરે ભારતીય સેનાના અમુક જવાનોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. 

તપાસ ટીમ તેની પાછળનો હેતુ વિશે જાણકારી મેળવી રહી છે. ત્યાં જ આ મામલા પર સીમા હૈદરે કહ્યું કે તેના નામથી નકલી પ્રોફાઈલ બનાવવામાં આવી છે. જોકે તપાસ એજન્સીઓ હવે તેને લઈને ગંભીર છે. હાલ એટીએસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. એટીએસે નોએડા પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ રિપોર્ટની કેસ ફાઈલની પણ તપાસ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ