બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unseasonal rain forecast in these areas of Gujarat

કમોસમી કમઠાણ / આગામી બે દિવસ સાચવજો: ગુજરાતનાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી

Malay

Last Updated: 03:44 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: ગુજરાતમાં ગરમીની સાથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

 

  • રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી
  • આવતીકાલે પડી શકે માવઠું
  • 26-27 એપ્રિલે કમોસમી વરસાદ રહેશે
  • અમદાવાદમાં રહેશે 40 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 26-27 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "Gujarat: રાજ્યમાં હજુ 24 કલાક  સુધી થશે કમોસમી વરસાદ, સોરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની  આગાહી, ખેતરોમાં ...

26 અને 27 એપ્રિલે અહીં ખાબકી શકે છે કમોસમી વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. આવતીકાલથી કમોસમી વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોમસી વરસાદની અસર વર્તાશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. 26 અને 27 એપ્રિલે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તો આ દરમિયાન અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેશે. અન્ય વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહેશે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. 

27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતાઃ અંબાલાલ
અંબાલાલ પટેલે પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી  છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં  27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતા છે.  આ દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ખેડા, સુરત, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 

The Meteorological Department has predicted unseasonal rain from April 25 to 28

બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશેઃ અંબાલાલ
અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ગાજવીજ વધારે વરસાદ થશે. કરા પડવાની પણ શક્યતા છે.  2થી 8 મે વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 25 મેથી 10 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થશે. ઓમાન તરફ ફંટાશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ