બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / United States 10000 people gathered to recite the Bhagavad Gita together on the occasion of Guru Purnima

ગજબ / ઐતિહાસિક! અમેરિકામાં એકસાથે 10,000 લોકોએ કર્યો ભગવદ્ ગીતાનો પાઠ, મંત્રમુગ્ધ કરી દેશે આ VIDEO

Arohi

Last Updated: 10:29 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhagavad Gita Recited in America: ગુરૂ પુર્ણિમાના અવસર પર અમેરિકામાં ભગવત ગીતાનો પાઠ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ટેક્સાસના ઈસ્ટ સેન્ટરમાં 4થી 84 વર્ષની ઉંમરના કુલ દસ હજાર લોકો ભેગા થયા હતા.

  • અમેરિકામાં ભગવત ગીતાનો પાઠ 
  • 10 હજાર લોકો એક સાથે થયા ભેગા 
  • મંત્રમુગ્ધ કરી દેશે આ VIDEO

અમેરિકામાં ગુરૂ પૂર્ણિમાના અવસર પર ભગવદ ગીતાનો પાઠ કરવા માટે ટેક્સાસના એલન ઈસ્ટ સેન્ટરમાં 4થી 84 વર્ષની ઉંમરના કુલ દસ હજાર લોકો ભેગા થયા. આ કાર્યક્રમ યોગ સંગીતા અને એસજીએસ ગીતા ફાઉન્ડેશન દ્વારા ભગવદ ગીતા પારાયણ યજ્ઞના રૂપમાં આયોજીત કરવામાં આવ્યો હતો. સોમવારે ગુરૂપૂર્ણિમાના અવસર પર આ પાઠ કરવામાં આવ્યો. 

રિપોર્ટ અનુસાર અવધૂત દત્ત પીઠમ 1966માં શ્રી ગણપતિ સચિદાનંદજી સ્વામીજી દ્વારા સ્થાપિત એક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજીત કલ્યાણ સંગઠન છે. શ્રી સ્વામીજીની સાર્વભૌમિક દષ્ટિ અને માનવ જાતિના ઉત્થાન માટે કરૂણાના પીઠમને માનવ જીવનના સંવર્ધન માટે વિભિન્ન પ્રકારના કાર્યક્રમ, ગતિવિધિઓ અને પરિયોજનાઓ ચલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. 

10 હજાર લોકો થયા ભેગા 
ટેક્સાસમાં ભગવદ ગીતાનો જાપ કરનાર દરેક 10,000 લોકોએ પોતાના ગુરૂ ગણપતિ સચિદાનંદજી સ્વામીના માર્ગદર્શનમાં છેલ્લા આઠ વર્ષમાં તેના યાદ કર્યા હતા. આ પહેલી વખત નથી કે સ્વામીજીએ સંયુક્ત રાજ્ય અમેરિકીમાં ભગવદ ગીતાનો જાપ કાર્યક્રમ આયોજીત કર્યો છે. સ્વામીજી છેલ્લા થોડા વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં મોટાપાયે હિંદુ આધ્યાત્મિકતાનો પ્રચાર કરી રહ્યા છે. 

ગણપતિ સચિદાનંદજી સ્વામીજી ભગવદ ગીતાનો પ્રચાર કરવા અને સનાતન હિંદૂ ધર્મના મૂલ્યોને ફાલવા માટે એક વિશ્વ પ્રસિદ્ધ સંત છે. આ વચ્ચે સોમવારે ગુરૂ પૂર્ણિમા પર આગરના રાવતપારામાં મનોકામેશ્વર મહાદેવ મંદિરમાં આખા ભારતથી ભક્તોની ભીડ ઉમડી પડી. અધિકારીઓ અનુસાર, ભક્તોએ સવારે સવારે ભગવાન શિવજી પૂજા શરૂ કરી દીધી અને શિવાલય જઈને ભગવાનની પૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ