બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Union Minister's big statement regarding India-Pakistan match

મોટુ નિવેદન / 'હું જય શાહ સાથે વાત કરીશ', IND-PAK મેચ પર અઠાવલેનું મોટું નિવેદન

Ronak

Last Updated: 08:16 PM, 19 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પાકિસ્તાનની મેચને લઈને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે તે મેચ રદ કરવાની વાત કરી છે. સાથેજ તેમણે ખેલાડીઓને પણ આ મેચ ન રમવા માટે સલાહ આપી છે.

  • ભારત-પાકની મેચને લઈને કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન 
  • મેચને રદ કરવા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કરી માગ 
  • ખેલાડીઓને પણ મેચ ન રમવા માટે આપી સલાહ 

ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે મેચ થવાની છે. પરંતું આ મેચ પહેલાજ ભારતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. હવે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પણ આ મેચનો વિરોધ કર્યો છે. સાથેજ તેમણે કહ્યું છે કે પાકિસ્તાન સાથે મેચ રમવી તે ખરેખરમાં ખોટી વાત છે એટલે ન રમવી જોઈએ. 

મેચને રદ કરવા કરી માગ 

વધુમાં રામદાસ અઠાવલેએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં જે મેચ થવાની છે તે મેચને રોકવી જોઈએ. ઉપરાંત તેમણે કહ્યું કે આપણા ખેલાડીઓને પણ પાકિસ્તાન સાથે રમવાની ના પાડી દેવી જોઈએ. 

જય શાહ સાથે કરશે વાત 

સમગ્ર મામલે રામદાસ અઠાવલેએ એવું પણ કહ્યું કે તેઓ આ મુદ્દે ગૃહમંત્રી અમિતશાહના પુત્ર તેમજ બીસીસીઆઈ સચિવ જય શાહ સાથે વાત કરશે. સાથેજ તેમણે ખેલ મંત્રી અમુરાગ ઠાકુરને પણ ચિઠ્ઠી લખીને વાત કરી છે. 

કાશ્મીરમાં થઈ રહેલી હિંસા મુદ્દે આપ્યું નિવેદન 

આપને જણાવી દઈએ કે કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની આતંકીઓની હલચલ વધી ગઈ છે. તેઓ નિર્દોષોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. જે લોકોની હત્યા થઈ છે તેમાથી અમુક લોકો બિહારના પણ રહેવાસી હતા. આતંકીઓ સાથેની અથડામણમાં ભારતના 6 જવાનો પણ શહિદ થયા છે. જેથી આ મેચને રદ કરવાની માગ ઉઠી રહી છે. 

5 વખત ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે 

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી શ્રેણીતો છેલ્લા કેટલાય સમયથી બંધ કરી દેવામાં આવી છે. માત્ર ICC ઈવેન્ટમાં બંને આમને સામને આવતા હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે મેચ યોજાવાની છે. અગાઉ પણ ટી-20 વર્લ્ડ કપમાં 5 વખત ભારત પાકિસ્તાનની સામે જીતી ચુક્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ