બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / Two parties in Andhra Pradesh accused of distributing condoms for votes

Lok Sabha Election 2024 / રાજનીતિમાં કોન્ડોમની એન્ટ્રી થતા હડકંપ, આ 2 પાર્ટીઓ પર લાગ્યો ગંભીર આક્ષેપ, કરાઇ ઘરે-ઘરે ડિલવરી!

Megha

Last Updated: 02:41 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી પહેલા આંધ્રપ્રદેશમાં બંને મુખ્ય પક્ષો જનતામાં પોતપોતાની પાર્ટીના લોગોવાળા કોન્ડમના પેકેટ વહેંચી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો..

Lok Sabha Election 2024: રાજકારણમાં પાર્ટીઓ પ્રચાર માટે કોઈ પણ રીત છોડવા માંગતી નથી. એવામાં આંધ્રપ્રદેશમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોન્ડોમની પાર્ટીમાં પ્રચારમાં એન્ટ્રી થઇ છે. લોકસભાની ચૂંટણી પહેલા આંધ્રપ્રદેશમાં કોન્ડોમ પાર્ટીના પ્રચારનું સાધન બની ગયું છે. 

રાજ્યના બંને મુખ્ય પક્ષો જનતામાં પોતપોતાની પાર્ટીના લોગોવાળા કોન્ડમના પેકેટ વહેંચી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી અને મુખ્ય વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટી (TDP) પોતપોતાની પાર્ટી ચિહ્ન ધરાવતા કોન્ડોમ પેકેટનું વિતરણ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેલુગુ દેશમ પાર્ટી TDP ને લઈને YSRકોંગ્રેસ પાર્ટીએ પૂછ્યું છે કે પાર્ટી કેટલી નીચી જશે. જગન મોહન રેડ્ડીની પાર્ટીએ પૂછ્યું, "આ કોન્ડોમ સુધી જ સીમિત રહેવાનું છે કે પછી જનતા વચ્ચે વાયગ્રાનું વિતરણ પણ શરૂ કરશે?" જવાબમાં, TDPએ YSRકોંગ્રેસ પાર્ટીના લોગો સાથે કોન્ડોમ પેક પોસ્ટ કર્યું અને પાર્ટી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

વાયરલ થયેલ વીડિયોમાં, જ્યારે એક માણસ, જે કથિત રીતે TDP કાર્યકર છે, તેને પૂછવામાં આવ્યું કે કોન્ડોમ કેમ વહેંચવામાં આવે છે, તો તેણે જવાબ આપ્યો, 'જો ઘણા બધા બાળકોહશે તો વધુ પૈસા વહેંચવા પડશે, એવું ન થાય એટલે આ કોન્ડોમ વહેંચવામાં આવે છે.'

વધુ વાંચો: મિશન 400: આખરે કઇ રીતે પૂર્ણ થશે ભાજપનું સપનું? લક્ષ્ય સુધી પહોંચવા અપનાવશે આ રણનીતિ

આ કિસ્સાને લગતા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંને પક્ષોના ચિન્હ ધરાવતા કોન્ડોમ પેકેટ હવે ચર્ચાનો વિષય બની ગયા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક યુઝર્સ તેના પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ