બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

VTV / ગુજરાત / two-headed-children-were-born-in-banaskantha

NULL / બનાસકાંઠામાં બે માથા વાળા બાળકનું જન્મના બે કલાક બાદ મોત

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બનાસકાંઠાઃ થરાદની રેફરલ હોસ્પિટલમાં બે માથાવાળા બાળકનો જન્મ થયો હતો. બે માથાવાળા બાળકનો જન્મ થતાં લોકોમાં અચરજ થવા પામ્યો હતો. પરંતુ બે કલાક બાદ આ બાળકનું મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બે માથાવાળા બાળકનો જન્મ થતાં આશ્ચર્ય ઉદભવ્યું હતું. થરા સ્થિત રેફરલ હોસ્પિટલમાં બે માથાવાળા બાળકનો જન્મ થયો હતો. 

મહત્વનું છે કે બાળક પર ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને તેને હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી. પરંતુ બાળક થોડા કલાકોની અંદર જ મૃત્યું પામ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ