બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / બિઝનેસ / વિશ્વ / two doses of covid 19 vaccines approved in eu protective against delta variant says ema

કોરોના વાયરસ / ડેલ્ટા વેરિએન્ટનો કહેર વધતા યુરોપીય એજન્સીએ કહ્યું, અમારી તમામ રસી કારગત

Dharmishtha

Last Updated: 07:37 AM, 2 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપીયન મેડિકલ એજન્સીએ કહ્યું કે અમારી તમામ રસી કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ કારગત છે.

  • ઈયુમાં અપ્રૂવ તમામ વાળી રસી ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ કારગત 
  • આ સમયે 4 રસીથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે
  • રસીકરણમાં વુદ્ધ લોકોને પ્રાથમિકતા અપાઈ છે

ઈયુમાં અપ્રૂવ તમામ વાળી રસી ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ કારગત 

યુરોપીયન મેડિકલ એજન્સીએ કહ્યું કે યુરોપીયન યૂનિયન (ઈયુ)માં અપ્રૂવ તમામ 2 ડોઝ વાળી રસી કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ કારગત છે. એજન્સીની રસી રણનીતિના પ્રમુખ માર્કો કેવેલરીએ કહ્યું રસીકરણ દરમિયાન મળેલા ડેટાથી ખબર પડે છે કે યુરોપિય યુનિયનમાં 2 ડોઝવાળી તમામ રસી ડેલ્ટા વેરિએન્ટથી સુરક્ષા આપે છે અને પૂરતી એન્ટી બોડી જનરેટ કરે છે.

 આ સમયે 4 રસીથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે

તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટના વધતા મામલાને લઈને વધતી ચિંતાઓથી અમે અવગત છીએ. હકિકતમાં ઈએમએએ આ નિવેદન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના  તે વક્તવ્ય બાદ આપ્યું છે જેમાં યુરોપમાં ડેલ્ટા વેરિએન્ટના પ્રસારને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. યુરોપિયન યુનિયનમાં આ સમયે 4 રસીના માધ્યમથી રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. આ રસી છે ફાઈઝર, મોર્ડના, એસ્ટ્રાજેનેકા અને જોનસન એન્ડ જોનસન.

રસીકરણમાં વુદ્ધ લોકોને પ્રાથમિકતા અપાઈ છે

EMA એ કહ્યું કે યુરોપમાં કહેરને ધ્યાનમાં રાખીને રસીકરણમાં  વુદ્ધ લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. એજન્સીએ તમામ રસી નિર્માતા કંપનીઓને કહ્યું છે કે કોરોનાના નવા વેરિએન્ટની વિરુદ્ધ પોતાની રસીની અસર પર સ્ટડી કરે. તમામ સ્ટડીનું મૂલ્યાંકન EMA દ્વારા કરવામાં આવશે.

રસીનું મિક્સિંગ હાલ  નહીં

રસી મિક્સિંગને લીને એજન્સીએ કહ્યું કે આનાથી સારા પરિણામ જોવા મળી રહ્યા છે. પરંતુ વર્તમાનની સ્થિતિમાં રણનીતિમાં કોઈ ફેરફાર ન કરી શકાય.

ઉલ્લેખનીય  છે કે હાલમાં જ યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલે કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટનો ખરાબ પ્રસાર થઈ શકે છે. ખાસ કરીને એ યુવાનોમાં જેમણે વેક્સિન નથી લીધી. એજન્સીએ કહ્યું કે નવા ડેલ્ટા વેરિએન્ટ વધારે સંક્રમક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ