બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / Two Banks Failed Many More Will Fail Rich Dad Poor Dad Author Gives Tips Says To Buy These Three Things

મહત્વનું / બે બૅન્ક ડૂબી, હજુ બીજી ઘણી ડૂબશે...: Rich Dad poor Dad ના લેખકે લોકોને આપી ટિપ્સ, કહ્યું આ ત્રણ વસ્તુ ખરીદો

Arohi

Last Updated: 12:59 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં ફેમસ અને બેસ્ટસેલર પર્સનલ ફાઈનાન્સની બુક Rich Dad Poor Dadને લઈને Robert Kiyosaki ઘણી વખત ગ્લોબલ ઈકોનોમીને લઈને લોકોને સોશિયલ મીડિયા દ્વારા ચેતાવણી આપે છે. હવે એક વખત ફરી તેમણે બેંકિંગ સંકટની વચ્ચે લોકોને બચાવવાના ઉપાય જણાવે છે.

  • અમેરિકામાં બેંકિંગ સેક્ટરમાં સુનામી 
  • યુરોપ સહિત ઘણા દેશોમાં મંદિનો ખતરો 
  • 2008ની મંદી પહેલા કરી હતી ભવિષ્યવાણી 

અમેરિકામાં બેંકિંગ સેક્ટરમાં આવેલી સુનામી અને યુરોપ સહિત અન્ય દેશોની બેંક આવવાથી વૈશ્વિક મંદીનો ખતરો વધી ગયો છે. આ વચ્ચે ઘણા એક્સપર્ટ્સે એવી સંભાવના વ્યક્ત કરી છે કે આ શરૂઆત છે હજુ વધારે ખરાબ થવાનું બાકી છે. 

એક બાજુ જ્યાં USમાં સિલિકોન વેલી. સિગ્નેચર બેંક ડૂબી છે તો ત્યાં જ ફર્સ્ટ રિપબ્લિત સહિત છ બેંક ડૂબવાની આરે છે. તો ત્યાં જ યુરોપમાં ક્રેડિટ સુઈસ પર સંકટ છે. Credit Suisseના ડૂબવાની ભવિષ્યવાણી કરતા ફેમસ પુસ્તક Rich Dad Poor Dadના લેખક રોબર્ટ કિયોસાકીએ બચાવના ઉપાય પણ જણાવ્યા છે. 

2008ની મંદી પહેલા પણ કરી હતી ભવિષ્ય વાણી 
સૌથી પહેલા વાત કરીએ Robert Kiyosakiની તો આ એ જ છે જેમણે વર્ષ 2008માં સૌથી પહેલા લેહમૈન બ્રદર્સની નાદારીની ભવિષ્યવાણી કરી હતી અને થયું પણ એવું જ હતું. ત્યાર બાદ અમેરિકા જ નહીં આખી દુનિયાએ ભયંકર આર્થિક મંદીનો સામનો કર્યો હતો. 

હવે તેમણે યુરોપના ક્રેડિટ સુઈસ બેંકના ડૂબવાની સંભાવના જણાવી છે. જોકે સ્વિસ નેશનલ બેંકમાંથી મળેલા 50 અરબ ડોલરથી વધારે ઉધારીના કારણે ક્રેડિટ સુઈસની હાલતમાં સુધાર થયો છે. પરંતુ બેંક ક્રાઈસિસના આ સમયમાં કિયોસાકીએ લોકોને સચેત રહેવાની સલાહ આપી હતી. 

શું છે G,S,BC?
રિચ ડેડ પુઅર ડેડના લેખે પોતાના ટ્વીટર હેન્ડથી ટ્વીટ કરતા લખ્યું, "હાલ બે બેંક ડૂબી રહ્યા છે.... અને આગળ પણ ડૂબશે." Tweetમાં તેમણે લખ્યું કે સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક ડૂબી ગઈ અને સંકટ તો હજુ શરૂ થઈ રહ્યું છે. એવામાં G,S,BC ખરીદો અને પોતાનું ધ્યાવ રાખો. 

હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે G,S,BC શું છે? તો જણાવી દઈએ કે રોબર્ટ કિયોસાકીએ સલાહ આપી છે. બેંકોને ડૂબવાના દોરમાં G એટલે કે ગોલ્ડ એથવા સોનું...S એટલે સિલ્વર અથવા ચાંદી અને BC એટલે કે બિટકોઈન ક્રિપ્ટોકરન્સી. તેમનું માનવું છે કે આ ત્રણેયમાં કરવામાં આવેલું રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

પહેલા પણ આપી ચુક્યા છે આવી સલાહ 
દુનિયાભરમાં ફેમસ અને બેસ્ટસેલર પર્સનલ ફાઈનાન્સની બુક Rich Dad Poor Dadના લેખક Robert Kiyosaki ગ્લોબલ ઈકોનોમીને લઈને લોકોને સોશિયલ મીડિયા દ્વારા ચેતાવણી આપતા રહે છે. 

પહેલા પણ વૈશ્વિક નાણાકીય સંકટથી પહેલા લોકોને શું કરવું જોઈએ સંદર્ભમાં તેમણે પોતાના મંતવ્યો આપ્યા હતા. રોબર્ટ કિયોસાકી Financial Crisisથી મુકાબલા માટે લોકોને ફૂડ, બિટકોઈન અને કિમતી ઘાતુઓને બચાવીને રાખવાની સલાહ આપે છે. 

1997માં લખી હતી 'રિચ ડેડ પુઅર ડેડ'
મહત્વનું છે કે બોલ સ્ટ્રીટના એનાલિસ્ટ રોબર્ટ કિયોસાકી પોતાની બેસ્ટસેલિંગ બુક Rich Dad Poor Dadની લોકપ્રિયતાથી દુનિયાભરમાં ફેમસ છે. વર્ષ 1997માં લખવામાં આવેલી બૂક આજે પણ ખૂબ ફેમસ અને વેચાતી બૂક છે. 

પર્સનલ ફાઈનાન્સની આ બૂક 100થી વધારે દેશોમાં 50થી વધારે ભાષાઓમાં છપાઈ ચુકી છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે જો તમે અમીર બનવા માંગો છો તો આ પુસ્તરને એક વખત જરૂર વાંચો. આ પુસ્તકની અત્યાર સુધી 5 કરોડ કોપી વેચાઈ ચુકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ