બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / Trump said the vaccine would be found by the end of this year

Coronavirus / ટ્રમ્પે કહ્યુ આ વર્ષના અંત સુધીમાં રસી શોધાશે, અમેરિકામાં 68 હજારથી વધુના મોત

Dharmishtha

Last Updated: 11:33 AM, 4 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં 24 કલાકમાં 1152 ના મોત નિપજ્યા છે. જ્યારે 28002 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે હાલ અમેરિકમાં કુલ મોતની સંખ્યા 68,600 છે. ત્યારે કોરોનાના કુલ કેસ 1,188,385 થયા છે. 178,594 લોકો સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 941,191 થઈ છે . ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષના અંત સુધીમાં રસી બનાવી લેવાની વાત કરી છે. તેમજ અમેરિકાએ વુહાનની લેબમાંથી જ નિકળ્યા હોવાનો પણ દાવો કર્યો છે.

  • અમેરિકામાં 24 કલાકમાં 1152  મોત સ તો 28002 કોરોનાગ્રસ્ત
  • ટ્રમ્પે આ વર્ષના અંતમાં રસી શોધાઈ જવાનો દાવો કર્યો
  • અમેરિકાએ કહ્યુ કે ચીને મેડિકલ ઈક્વિપમેન્ટની જમાખોરી માટે માહિતી છુપાવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે અમને પુરો વિશ્વાસ છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની રસી તૈયાર કરી લઈશું. તેમણે સપ્ટેમ્બર સુધી તમામ સ્કુલો અને યુનિવર્સિટીને ફરી ખોલવાનો આગ્રહ રાખીશું. તેમણે એમ પણ કહ્યું કે અમરિકાના વૈજ્ઞાનિકોને હરાવીને કોઈ બીજો દેશ રસી બનાવશે તો મને ખુશી થશે. હું ફક્ત એવી રસી ઈચ્છુ છુ કે જે કામ કરે.

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું કે વાયરસની રસી બની જશે તો વિશ્વમાં તેના 1400 કરોડ ડોઝ તૈયાર કરવાની જરુરીયા રહેશે. અને સિંગલ ડોઝ અસરકારક છે તો 700 ડૉઝ. તેમજ તેને ઝડપી લોકોને મોકલવાની રહેશે. આ કામમાં 9 મહિનાથી 2 વર્ષ લાગી શકે છે.

ચીને મેડિકલ સામગ્રીઓની જમાખોરી કરવા માટે કોરોનાને છુપાવ્યો છે 

અમેરિકાના અધિકારીઓનું માનવું છે કે ચીને કોરોના વાયરસને સંતાડવાનો પ્રયાસ કર્યો જેથી તે મેડિકલ ઈક્વિપમેન્ટની જમાખોરી કરી શકે. ગુપ્તચરોના દસ્તાવેજોમાં આ માહિતી બહાર આવી છે. 4 પેજના દસ્તાવેજોમાં જણાવ્યાનુંસાર  ચીન અનેતેમના નેતાઓએ જાન્યુઆરીની શરુઆતથી આ માહિથી શરુઆતથી વિશ્વથી છુપાવી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ રવિવારે કહ્યું કે બિમારીના ફેલાવા માટે ચીન જવાબદાર છે તેને ગુનેગાર ઠરાવવામાં આવે. 

USA
State
Total
Cases
New
Cases
Total
Deaths
New
Deaths
Active
Cases
Tot Cases/
1M pop
Deaths/
1M pop
Total
Tests
Tests/
1M pop
Source
USA Total 1,188,385 263 68,600 2 941,191 3,590 207 7,196,740 21,742  
New York 323,883   24,648   246,444 16,509 1,256 985,911 50,254 [1] [2] [3] [4] [5] [6] [7] [8] [9] [10]
New Jersey 127,438   7,886   118,281 14,348 888 273,789 30,826 [1] [2] [3]
Massachusetts 68,087   4,004   55,965 9,969 586 314,646 46,067 [1] [2]
Illinois 61,499   2,618   58,275 4,797 204 319,313 24,905 [1] [2] [3] [4]
California 54,887 28 2,213 1 48,617 1,402 57 715,751 18,283 [1] [2] [3] [4] [5]
Pennsylvania 52,048   2,832   48,300 4,069 221 240,641 18,813 [1]
Michigan 43,754   4,049   24,046 4,394 407 218,588 21,952 [1] [2] [3]
Florida 36,078   1,379   34,013 1,752 67 429,970 20,874 [1] [2]
Texas 32,227 234 889 1 15,794 1,156 32 390,560 14,006 [1] [2] [3] [4] [5] [6] [7] [8] [9] [10] [11]
Louisiana 29,340   2,012   10,025 6,291 431 176,178 37,777 [1]
Connecticut 29,287   2,495   26,727 8,177 697 102,493 28,617 [1] [2]
Georgia 28,671   1,179   27,461 2,784 114 183,002 17,772 [1]
Maryland 25,462   1,281   22,664 4,241 213 132,794 22,120 [1]
Indiana 19,933   1,246   18,673 3,003 188 108,859 16,401 [1] [2]
Ohio 19,916   1,040   18,428 1,711 89 149,346 12,828 [1] [2] [3]
Virginia 18,671   660   15,514 2,219 78 119,065 14,151 [1] [2]
Colorado 16,635   842   15,234 3,008 152 81,352 14,708 [1]
Washington 15,776   837   12,906 2,163 115 193,981 26,593 [1] [2] [3] [4] [5] [6] [7] [8] [9] [10] [11] [12] [13] [14]
Tennessee 13,177   210   7,153 1,981 32 204,607 30,763 [1] [2] [3]
North Carolina 11,743   432   9,503 1,156 43 143,835 14,163 [1] [2] [3] [4]
Rhode Island 9,477   320   8,815 8,969 303 71,927 68,073 [1]
Iowa 9,169   184   5,829 2,927 59 53,186 16,979 [1] [2]
Arizona 8,640   362   8,208 1,244 52 81,119 11,677 [1]
Missouri 8,434   377   6,139 1,385 62 82,152 13,490 [1] [2] [3] [4] [5] [6] [7]
Wisconsin 7,964   339   3,902 1,378 59 85,961 14,876 [1] [2] [3] [4] [5] [6]
Alabama 7,888   290   7,578 1,621 60 96,860 19,911 [1]
Mississippi 7,550   303   3,834 2,526 101 77,593 25,962 [1] [2]
Minnesota 6,663   419   3,229 1,205 76 82,632 14,950 [1] [2]
South Carolina 6,626   275   1,470 1,337 55 64,188 12,952 [1] [2]
Nebraska 5,659   78   5,559 2,971 41 32,798 17,219 [1] [2]
Nevada 5,426   262   2,259 1,856 90 56,203 19,229 [1] [2]
Delaware 5,208   177   3,391 5,485 186 23,737 25,000 [1]
Utah 5,175   50   2,940 1,699 16 122,102 40,095 [1]
Kentucky 5,130   253   3,755 1,155 57 58,408 13,154 [1]
District Of Columbia 5,016   251   4,099 7,328 367 23,102 33,750 [1]
Kansas 4,896   143   3,849 1,683 49 33,034 11,357 [1] [2] [3] [4] [5] [6] [7]
Oklahoma 3,972   238   1,333 1,014 61 63,552 16,220 [1] [2]
New Mexico 3,850   151   2,939 1,840 72 74,944 35,817 [1] [2]
Arkansas 3,431   76   1,356 1,147 25 52,890 17,685 [1]
Oregon 2,680   109   1,711 657 27 62,054 15,202 [1] [2]
South Dakota 2,631   21   811 3,044 24 18,091 20,932 [1]
New Hampshire 2,518   86   1,325 1,874 64 30,836 22,950 [1]
Idaho 2,061   64   910 1,221 38 29,335 17,381 [1] [2]
West Virginia 1,195   50   664 653 27 51,783 28,311 [1]
North Dakota 1,191   25   649 1,583 33 33,353 44,341 [1]
Maine 1,185   57   422 889 43 20,641 15,487 [1] [2]
Vermont 897   52   845 1,435 83 16,954 27,127 [1]
Hawaii 620   17   59 436 12 32,432 22,807 [1] [2]
Wyoming 586   7   188 1,007 12 9,306 15,994 [1] [2]
Montana 455   16   35 437 15 15,007 14,406 [1] [2] [3]
Alaska 368   9   97 498 12 21,578 29,218 [1]
Guam 149 1 5   13     605   [1]
Northern Mariana Islands 14   2   0     948   [1] [2]
Puerto Rico 1,808   97   1,336 534 29 13,022 3,845 [1] [2] [3]
United States Virgin Islands 66   4   11     872   [1] [2]
Veteran Affairs 9,329   538   8,791     107,178   [1] [2]
US Military 7,145   27   4,793         [1] [2]
Navajo Nation 2,373   73   2,300     11,627   [1]
Federal Prisons 2,276   38   1,575         [1]
Grand Princess Ship 103   3   100         [1]
Wuhan Repatriated 3       3     3    
Diamond Princess Ship 46       46     46    
Total: 1,188,385 263 68,600 2 941,191 3,590 207 7,196,740 21,742  

(Table Source : worldometers.info)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ