બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Troubled by PF related issues? So file a complaint immediately like this

તમારા કામનું / PFને લગતી સમસ્યાથી છો પરેશાન? તો તુરંત આ રીતે કરો ફરિયાદ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Pooja Khunti

Last Updated: 11:48 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને PF સંબંધિત કોઈ સમસ્યા હોય અને તમે ફરિયાદ કરવા માંગતા હોય તો, તેના માટે તમે EPFO ​​ના ફરિયાદ પોર્ટલ પર જઈ શકો છો. સાથે જ અહીં તમે તમારી ફરિયાદનું સ્ટેટસ પણ જાણી શકો છો. તો જાણો આ પોર્ટલ વિશે.

  • PF સંબંધિત કોઈ સમસ્યા હોય અને તમે ફરિયાદ કરવા માંગતા હોય
  • તેના માટે તમે EPFO ​​ના ફરિયાદ પોર્ટલ પર જઈ શકો છો
  • અહીં તમે તમારી ફરિયાદનું સ્ટેટસ પણ જાણી શકો છો

જો તમે નોકરી કરતા કરતાં હશો, તો તમારી કંપની PF માટે તમારા પગારમાંથી ચોક્કસ રકમ કાપીને તમારા PF ખાતામાં જમા કરાવવી હશે. આ પૈસા પર વાર્ષિક વ્યાજ પણ આપવામાં આવે છે. હવે PF સંબંધિત મોટાભાગની વસ્તુઓ ઓનલાઈન થઈ ગઈ છે. તમે PF પોર્ટલ પર જઈને તમારી પાસબુક ચેક કરી શકો છો અને તમારું PF વગેરે ઉપાડી શકો છો. તમને PF સંબંધિત કોઈ સમસ્યા હોય અને તમે ફરિયાદ કરવા માંગતા હોય તો, તેના માટે તમે EPFO ​​ના ફરિયાદ પોર્ટલ પર જઈ શકો છો. સાથે જ અહીં તમે તમારી ફરિયાદનું સ્ટેટસ પણ જાણી શકો છો. તો જાણો આ પોર્ટલ વિશે. 

તમે આ રીતે પોર્ટલ પર ફરિયાદ કરી શકો છો

સ્ટેપ 1 

  • જો તમને PF બંધિત કોઈ ફરિયાદ હોય તો તમારે સૌથી પહેલા EPFOના સત્તાવાર ફરિયાદ પોર્ટલ epfigms.gov.in પર જવું પડશે.
  • અહીં તમે ઘણા વિભાગો જોવા મળશે, જેમાંથી તમારે 'Register Grievance' પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 2

  • ત્યારબાદ ક્લેમ આઈડીમાં અને PF નંબર પર No પર ક્લિક કરો
  • આ પછી તમારો UAN નંબર દાખલ કરો અને સ્ક્રીન કોડ પણ ભરો
  • આ પછી 'Get Details' પર ક્લિક કરો અને આગળની પ્રક્રિયાને અનુસરીને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

વાંચવા જેવું: ફ્લાઇટ કેન્સલ થઇ ગઇ? તો ગભરાશો નહીં, અપનાવો આ ટિપ્સ, રિફન્ડ તમારા હાથમાં

તમે આ રીતે સ્ટેટસ ચેક કરી શકો છો

સ્ટેપ 1

  • તમારે પોર્ટલ પર જઈ 'View status' વિભાગ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારો ફરિયાદ નોંધણી નંબર દાખલ કરો.
  • મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પણ દાખલ કરો.

સ્ટેપ 2  

  • હવે સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ ભરો અને સબમિટ પર ક્લિક કરો.
  • આ પછી તમને તમારી ફરિયાદનું સ્ટેટસ જોવા મળશે અને તમે એ પણ જાણી શકશો કે તમારી ફરિયાદ પર EPFO ની કઈ પ્રાદેશિક ઓફિસ કામ કરી રહી છે.
  • તમે અહીં અધિકારીનું નામ, ઓફિસ ઈમેલ આઈડી અને ફોન નંબર પણ જોઈ શકશો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ