બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / Trouble going on in Daljit Kaur's second marriage? Boli: Learned to be happy by fighting the world

ગપશપ / દલજીત કૌરના બીજા લગ્નમાં ચાલી રહી છે મુશ્કેલી? બોલી: દુનિયા સાથે લડીને ખુશ રહેતા શીખી

Megha

Last Updated: 11:06 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દલજીત કૌરે માર્ચ મહિનામાં બીજા લગ્ન કર્યા હતા, પતિ સાથે હનીમૂનથી પરત ફરી છે એક વીડિયો શેર કર્યો છે. પરંતુ તેના કેપ્શન પરથી લાગે છે કે તેના બીજા લગ્નમાં પણ મુશ્કેલી શરૂ થઈ ગઈ છે.

  • દલજીત કૌરે માર્ચ મહિનામાં બીજા લગ્ન કર્યા હતા
  • અંગત જીવનની અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતી  રહે છે 
  • હનીમૂનથી પરત ફરી છે અને તેણે એક વીડિયો શેર કર્યો છે

દલજીત કૌરે માર્ચ મહિનામાં બીજા લગ્ન કર્યા હતા જે બાદ તે કાયમ માટે કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. લગ્ન બાદ દલજીત કૌરે તેના હનીમૂનની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેના કારણે ટએ ઘણી ચર્ચામનો વિષય બની રહેતી હતી. એવામાં ફરી એકવાર દલજીત જાઉર ચર્ચાનું કારણ બની છે. 

લગ્ન બાદ દિલજીત ભલે વિદેશમાં વસી ગઈ હોય પણ તેના ભારતીય ચાહકો સાથે જોડાયેલો રહે છે. ક્ષણે ક્ષણે અંગત જીવનની અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે.હાલમાં જ તે તેના પતિ સાથે તેના બીજા હનીમૂનથી પરત ફરી છે અને તેણે એક વીડિયો શેર કર્યો છે. પરંતુ આ વીડિયોના કેપ્શન પરથી લાગે છે કે તેના બીજા લગ્નમાં પણ મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. 

વાત એમ છે કે વીડિયોમાં દિલજીત ખુશ દેખાઈ રહ્યો છે. તે સૂટ પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે. પરંતુ કેપ્શન થોડું અજીબ લાગે છે. દિલજીતે કેપ્શનમાં લખ્યું છે કે તે આ રીતે બેસીને હસતા શીખી, કોઈ ગમે તે કહે, દુનિયા સાથે લડીને હું ખુશ રહેતા શીખ. ' આ કેપ્શન વાંચીને કોમેન્ટમાં લોકો પૂછી રહ્યા છે કે શું તેના બીજા લગ્નમાં પણ કોઈ સમસ્યા ઉત્પન્ન થઈ છે કે શું? જો કે આ તો સમય જતાં તેના પર ખુલાસો થશે. 

એક્ટ્રેસ દલજીત કૌરબીજા લગ્ન બાદ તે ફેમિલી સાથે વિદેશમાં સેટલ થઈ ગઈ છે. પરંતુ ઘણા લોકો આજે પણ એક્ટ્રેસને તેની ચોઈસને લઈને ટ્રોલ કરી રહ્યા છે. આવા જ એક યુઝરને એક્ટ્રેસે જડબાતોડ જવાબ આપ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ફેંસ સાથે વાતચીત વખતે એક્ટ્રેસને એક યુઝરે પુછ્યું- વૃદ્ધ આદમી સાથે કેમ લગ્ન કર્યા?  કેમ? એક્ટ્રેસે જવાબમાં કહ્યું- કારણ કે હું પણ વૃદ્ધ જ છું એટલા માટે મેં એક વૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. અમે પરફેક્ટ મેચ છીએ. 

નિખિલે આપ્યો આ જવાબ 
નિખિલે કહ્યું- અમે વૃદ્ધ નથી. અમને જીવનનો ખૂબ જ અનુભવ છે. ઉંમર વગર કંઈ નથી થતું. દલજીતે કહ્યું- અમે જીમમાંથી પરત ફરી રહ્યા છીએ અમે પોતાને મેઈન્ટેઈન રાખવા માંગીએ છીએ. અમે પોતાના બાળકો અને એક બીજાનની સાથે ખૂબ ખુશ છીએ. વૃદ્ધા, જવાન, ખૂબ જવાન કંઈ નથી હોતું. લોકો અમને વૃદ્ધ-વૃદ્ધા કહે છે. પરંતુ અને બન્ને સાથે ખૂબ જ ખુશ છીએ. એક્ટ્રેસ હેટર્સને જડબાતોડ જવાબ આપવામાં કંઈ બાકી નથી રાખતી. આ જવાબે યુઝરની બોલતી બંધ કરી દીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ