બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / વિશ્વ / Trending Video: People started shouting 'chor -chor' after seeing Pakistani minister,

Viral Video / ગજબ બેઈજ્જતી હો!!! એક પાકિસ્તાનની મંત્રીને જોઈને લોકો બોલવા લાગ્યા "ચોર-ચોર", વિડીયો થયો વાયરલ

Megha

Last Updated: 04:44 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ઘટનાને કારણે પાકિસ્તાની મંત્રી અહસાન ઇકબાલની ઘણાઈ બદનામી થઈ રહી છે. આ ઘટનાને લઈને મંત્રીએ પોતે પણ ટ્વિટ કર્યું છે

  • અહસાન ઇકબાલનો એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે
  • મંત્રીની એક પરિવારના સભ્યો સાથે કોઈ એક વાતને લઈને બોલાચાલી શરુ થઇ ગઈ હતી 
  • કોઈ વ્યક્તિએ આ વિડીયો ટ્વિટ કરી દીધો હતો અને એ પછી ઘણો વાયરલ થઈ રહ્યો છે

અહસાન ઇકબાલ પાકિસ્તાનનાં યોજના મંત્રી (Former Minister for Interior of Pakistan) છે અને પાકિસ્તાન મુસ્લિમ લીગના મહાસચિવ પણ છે. અહસાન ઇકબાલનો એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. એક રીપોર્ટ અનુસાર આ વાયરલ વિડીયો એક રેસ્ટોરન્ટનો છે જ્યાં પાકિસ્તાની મંત્રી ગયા હતા અને જ્યાં એ એક પરિવારને મળ્યા હતા.

એ પરિવાર અને પાકિસ્તાની મંત્રી અહસાન ઇકબાલ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઇ ગઈ હતી અને રેસ્ટોરન્ટમાં બેઠેલ કોઈ વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો હતો. જે હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જો કે બોલાચાલી કઈ વાતને લઈને થઇ હતી એ હજુ સુધી ખબર પડી નહતી. 

પાકિસ્તાનની એક ચેનલ દ્વારા આ માહિતી પ્રાપ્ત થઇ છે કે મંત્રી અહસાન ઇકબાલ ઇસ્લામાબાદ-લાહોર હાઇવે પર આવેલ એક રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યાં એક પરિવારના કોઈ સદસ્યો સાથે કોઈ એક વાતને લઈને બોલાચાલી શરુ થઇ ગઈ હતી અને એ બોલાચાલીની વચ્ચે જ એ પરીવારનાં પાંચ સદસ્યોએ મંત્રીને ચોર બોલાવવાનું શરુ કરી દીધું હતું. 

જો કે ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ વિડીયો ટ્વિટ કરી દીધો હતો અને એ પછી ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને કારણે પાકિસ્તાની મંત્રી અહસાન ઇકબાલની ઘણાઈ બદનામી થઈ રહી છે. આ ઘટનાને લઈને મંત્રીએ પોતે પણ ટ્વિટ કર્યું છે કે આ પરિવાર પોતાને સંસ્કારી ગણાવે છે પણ વિડીયો જોઈને એક પણ રીતે નથી લાગી રહ્યું કે આ પરિવારના કોઈ સદસ્યો સંસ્કારી હોય. 

જો કે હાલ આ વિડીયો પાકિસ્તાનની રાજનીતિ ઘણી હેડલાઇન્સમાં આવી રહી છે. આ વિડીયો પર લોકો અને મંત્રીઓ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ લોકો મંત્રીનો પક્ષ લઈ રહ્યા છે તો ઘણા લોકો મજાક બનાવી રહ્યા છે. જો કે હાલ જ ઈમરાન ખાને પણ એક વાક્ય કહ્યું હતું જે ઘણું વાયરલ થયું હતું. ઈમરાન ખાને કહ્યું હતું કે શાહબાજ શરીફની સરકાર ચોર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ