બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / TRB and police together filled potholes Great work by Ankleshwar police

પ્રશંસનીય / TRB જવાન અને પોલીસે મળીને ખાડા પૂર્યા : અંકલેશ્વર પોલીસની ઉમદા કામગીરી

Kishor

Last Updated: 07:53 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંકલેશ્વરમાં પ્રતિન ચોકડી વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા બૂરી TRB જવાન અને પોલીસકર્મીએ યશસ્વી ફરજ નિભાવી હતી.

  • અંકલેશ્વર પોલીસની ઉમદા કામગીરી
  • રોડ પરના ખાડા જાતે પૂર્યા 
  • તંત્રનું કામ પોલીસકર્મીએ કર્યું

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અનેક શહેરોમાં અનરાધાર વરસાદ ત્રાટકી રહ્યો છે. જેને લઇને લગભગ મોટાભાગના શહેરોમાં રોડ ધોવાઇ જતા માર્ગ પર મોસમોટા ખાડાઓ પડ્યા છે. આથી વાહનચાલકોને પરેશાનીનો કોઇ પાર નથી. તેવામાં અંકલેશ્વર પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. અંકલેશ્વરમાં આવેલ પ્રતિન ચોકડી નજીક માર્ગમાં ખાડા પડ્યા હોવાથી અક્સમાતનો ખતરો ઝળુંબતો હતો આથી તેની ગંભીરતાને ધ્યાને લઈને ટ્રાફિક પોલીસે ઉમદા કામગીરી કરી હતી. પોલીસ કર્મચારીઓએ તંત્રની રાહ જોયા વગર TRB જવાન અને પોલીસે મળી રોડ પરના ખાડા પૂર્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડીયામાં વહેતો થયા લોકોએ પોલીસની આ કામગીરીને મુક્તમને બિરદાવી હતી. જુઓ વીડિયો... 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ