બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Tragedy: Father dies while dancing at son's sixth birthday

મહામંથન / કરુણ: દીકરાના છઠ્ઠીના પ્રસંગમાં નાચતી વખતે પિતાનું મોત, તો અન્ય એકનું સોડા પીતા પીતા, હાર્ટ એટેક કેમ વધી રહ્યા છે?

Vishal Khamar

Last Updated: 09:53 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીમા પગલે આવતો હૃદયરોગ કે જેમાં વ્યક્તિ સીધી રીતે કદાચ જવાબદાર નથી પણ તેના શરીરના આંતરિક પરિબળ જવાબદાર હોય શકે. હૃદયરોગથી મૃત્યુના કિસ્સા તાજેતરમાં વધ્યા છે.

સુરતમાં બે એવા કિસ્સા બન્યા જેમાં નાની ઉમરે વ્યક્તિના અચાનક જ હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયા. એક વ્યક્તિ પોતાની દીકરીના છઠ્ઠીના પ્રસંગે નાચી રહ્યો હતો અને અચાનક જ બેભાન થઈ ગયો જયારે બીજા કિસ્સામાં એક યુવક સોડા પી રહ્યો હતો અને અચાનક જ ઢળી પડ્યો.

  • હૃદયરોગથી મૃત્યુના કિસ્સા તાજેતરમાં વધ્યા
  • યુવાનથી માંડીને વયોવૃદ્ધ લોકોના મૃત્યુ થયા
  • અચાનક જ હૃદય બંધ પડે અને મૃત્યુ થઈ જાય તેવા બનાવ વધ્યા
  • સુરતમાં એક દિવસમાં બે કિસ્સા બન્યા જેમાં મૃત્યુ અચાનક જ થયું
  • સુરતના કાપોદ્રામાં 32 વર્ષીય વ્યક્તિનું સોડા પીતા મૃત્યુ થયું

હૃદયરોગથી યુવાનથી માંડીને વયોવૃદ્ધ લોકોના મૃત્યુ થયા. અચાનક જ હૃદય બંધ પડે અને મૃત્યુ થઈ જાય તેવા બનાવ વધ્યા છે.  સુરતમાં એક દિવસમાં બે કિસ્સા બન્યા જેમાં મૃત્યુ અચાનક જ થયું હતું. સુરતના કાપોદ્રામાં 32 વર્ષીય વ્યક્તિનું સોડા પિતા મૃત્યુ થયું હતું. સોડા પીતા યુવક અચાનક જ મૃત્યુ પામ્યો. બીજી તરફ સુરતમાં જ છઠ્ઠીના પ્રસંગે નાચતા-નાચતા વ્યક્તિનું મૃત્યુ થયું. દીકરીના છઠ્ઠીના પ્રસંગે પિતા નાચતા-નાચતા બેભાન થઈ ગયા. હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ પિતાને મૃત જાહેર કર્યા.

આ કિસ્સા પણ ચોંકાવનારા

  • રાજકોટમાં ક્રિકેટ રમતા-રમતા જીજ્ઞેશ ચૌહાણ નામના યુવકનું મૃત્યુ
  • સુરતમાં ક્રિકેટ રમીને ઘરે પરત ફર્યા બાદ યુવાનનું હાર્ટઅટેકથી મૃત્યુ
  • રાજકોટમાં ફેબ્રુઆરી મહિનામાં જ રમતી વખતે મૃત્યુની ચાર ઘટના બની
  • અમદાવાદમાં પણ ક્રિકેટ રમતી વખતે GST વિભાગના કર્મીનું મૃત્યુ 

  • હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે
  • હૃદયની દિવાલ જાડી હોય તો હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે
  • ક્ષમતા કરતા વધુ શ્રમ કર્યો હોય તો હૃદયની દિવાલને નુકસાન થાય
  • હૃદયની દિવાલને નુકસાન થાય એટલે લોહી જામી જાય અને અટેક આવે 

અચાનક હૃદયરોગના કિસ્સા કેમ વધ્યા?
હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. હૃદયની દિવાલ જાડી હોય તો હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે.  ક્ષમતા કરતા વધુ શ્રમ કર્યો હોય તો હૃદયની દિવાલને નુકસાન થાય છે. હૃદયની દિવાલને નુકસાન થાય એટલે લોહી જામી જાય અને અટેક આવે છે. ઘણીવાર વ્યક્તિને જન્મજાત હૃદયની બિમારી હોય છે. સ્પોર્ટસ સાથે જોડાયેલા લોકોનું રુટીન હાર્ટ ચેકઅપ થવું જરૂરી છે.  જીમમાં ક્ષમતા કરતા વધુ કસરત કરવી એક કારણ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ