બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Torture of TRB jawans at traffic points or signals in Ahmedabad city

વાહનચાલકો પરેશાન / અમદાવાદમાં દંડના નામે બેફામ લૂંટ ચલાવતા TRB જવાનોનો ત્રાસ, ઉઠી અનેક ફરિયાદો

Malay

Last Updated: 04:12 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં ટીઆરબી જવાન ટ્રાફિક નિયમન કરવાના બહાને કે નિયમોના નામે જાણે તેમને કોઈનો ડર જ ના હોય તે રીતે વાહનચાલકોને રોકી દંડના નામે બેફામ લૂંટ ચલાવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી.

 

  • અમદાવાદમાં TRB જવાનોનો ત્રાસ
  • વાહનચાલકો પાસે દંડના નામે ચલાવે છે લૂંટ
  • ટ્રાફિક ચોકીના પોલીસકર્મીઓની પણ છે સંડોવણી

ટ્રાફિક પોલીસ વિભાગ કેટલાક લાલચુ અને ભ્રષ્ટ કર્મચારીઓના કારણે અવારનવાર બદનામ થાય છે. આવા કર્મીઓના કારણે બાકીના સારા કર્મચારીઓના વખાણવા લાયક કામ પણ ઢંકાઈ જાય છે. અમદાવાદ શહેરમાં આવેલા ટ્રાફિક પોઇન્ટ અથવા તો સિગ્નલ પર ટીઆરબી જવાન ટ્રાફિક નિયમન કરવાના બહાને કે નિયમોના નામે જાણે તેમને કોઈનો ડર જ ના હોય તે રીતે વાહનચાલકોને રોકી દંડના નામે બેફામ લૂંટ ચલાવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. 

શું TRB જવાન તમારું વાહન રોકી શકે? જાણો તેમની પાસે કેટલી હોય છે સત્તા | A  citizen of Ahmedabad filed an RTI seeking some information related to  traffic and TRB jawans
ફાઈલ ફોટો

મસમોટો દંડ થશે તેમ કહીને પડાવે છે રૂપિયા  
સત્તાના હોવા છતાં પોલીસકર્મીઓની જેમ રોડ પર વાહન રોકીને વાહન નિયમ મુજબ ડોક્યુમેન્ટ માગે છે અને ડોક્યુમેન્ટ ના હોય તો મસમોટો દંડ થશે તેમ કહીને 100થી 500 રૂપિયા પડાવે છે. ટ્રાફિક ચોકીના પોલીસકર્મીઓની પણ સંડોવણી છે.

શું TRB જવાન તમારું વાહન રોકી શકે? જાણો તેમની પાસે કેટલી હોય છે સત્તા | A  citizen of Ahmedabad filed an RTI seeking some information related to  traffic and TRB jawans
ફાઈલ ફોટો

વાહનચાલકો પાસેથી દંડના નામે રૂપિયા લૂંટ
બીજી તરફ ટ્રાફિકની કામગીરીને લઇ વાહનચાલકો પાસેથી દંડના નામે રૂપિયા લૂંટવા આવે છે, જ્યારે કોઈ વાહનચાલક ટીઆરબી જવાનને કાયદાનું ભાન કરાવે ત્યારે તે ઉપરના પોલીસ કર્મચારીઓને કટકી આપતા હોવાનું કબૂલ કરતા હોય છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ