બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ટેક અને ઓટો / top 5 cars and suvs under 10 lakh rupees maruti Suzuki swift wagonr brezza baleno

કઈ લેવી? / ગાડી લેવાનું વિચારી રહ્યા છો? 10 લાખના બજેટમાં બજારમાં ધૂમ મચાવતી 5 સૌથી બેસ્ટ કાર, ફીચર્સ અને લુક પણ ટકાટક

Manisha Jogi

Last Updated: 07:25 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચમાં 17,599 હેચબેક યૂનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું છે. માર્ચ 2022ની સરખામણીએ માર્ચ 2023માં આ કારના વેચાણમાં 30 ટકાનો વધારો થયો.

  • મારુતિ સુઝુકી સ્વિફ્ટનું સૌથી વધુ વેચાણ.
  • માર્ચ 2022માં મારુતિએ હેચબેકના 13,623 યૂનિટ્સનું વેચાણ.
  • સ્વિફ્ટ કારની એક્સ શોરૂમ કિંમત 5.99 લાખથી શરૂ.

ગયા મહિને ભારતમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટનું સૌથી વધુ વેચાણ થયું છે. માર્ચમાં 17,599 હેચબેક યૂનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું છે. માર્ચ 2022ની સરખામણીએ માર્ચ 2023માં આ કારના વેચાણમાં 30 ટકાનો વધારો થયો છે. માર્ચ 2022માં મારુતિએ હેચબેકના 13,623 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. વેચાણના આ આધાર પર આ આંકડા ફેબ્રુઆરીની સરખામણીએ ઓછા છે. કાર નિર્માતાએ ફેબ્રુઆરી 2022માં સ્વિફ્ટના 18,412 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. સ્વિફ્ટ કારની એક્સ શોરૂમ કિંમત 5.99 લાખથી શરૂ થાય છે. 

મારુતિ વેગનાર આ લિસ્ટમાં બીજુ મોડલ છે, જેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં એક સ્ટાર રેટીંગ આપવામાં આવ્યા છે. ભારતીય કાર ખરીદદારો વચ્ચે આ કાર સૌથી વધુ લોકપ્રિય છે. મારુતિએ બોક્સી હેચબેકના 17,305 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે માર્ચની સરખામણીએ આ વર્ષે વેગનારના વેચાણમાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીની સરખામણીએ આ આંકડા વધુ છે, તે સમયે વેગનારના 16,889 યૂનિટ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું. વેગનારની એક્સ શોરૂમ કિંમત 5.54 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

બ્રેજા સબ કોમ્પેક્ટ SUVએ કોમ્પેટીટર ટાટા નેક્સનની સામે ભારતની સૌથી વધુ મનપસંદ SUVએ સ્થિતિ મજબૂત કરી લીધી છે. આ લિસ્ટમાં બ્રેજા ત્રીજા નંબર પર રહી છે. સમગ્ર ભારતમાં માર્ચ 2023માં 16,227 લોકોએ બ્રેજા કાર ખરીદી હતી. ફેબ્રુઆરીમાં સૌથી વધુ કાર વેચાણ થયું છે. મારુતિએ SUVના 15,787 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. માર્ચ 2022ની સરખામણીએ માર્ચ 2023માં બ્રેજાના વેચાણમાં 30 ટકાની વૃદ્ધિ થઈ છે. મારુતિ બ્રેજાના બેઝ મોડલની કિંમત 8.27 લાખથી શરૂ થાય છે. ગયા મહિને આ કારની કિંમતમાં વધારો થયો છે. 

ફેબ્રુઆરીમાં બલેનો કારનું સૌથી વધુ વેચાણ કરવામાં આવ્યું હતું, પરંતુ માર્ચમાં આ કારના વેચાણમાં ઘટાડો થતા ચોથા નંબર પર આવી ગઈ છે. મારુતિએ ગયા મહિને નવી જનરેશનની બલેનોના 16,187 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. આ કાર વેચાણની સંખ્યા ફેબ્રુઆરીની સંખ્યા કરતા ઓછી છે. મારુતિએ માર્ચમાં બેલેનોના 18,592 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. મારુતિ બલેનોની કિંમત 6.61 લાખ રૂપિયાથી 9.88 લાખ સુધી પહોંચે છે. 

SUVમાં સૌથી પહેલા સ્થાન પરથી હટી ગયા પછી પણ ટાટા નેક્સોનનું સૌથી વધુ વેચાણ કરવામાં આવે છે. નેક્સોનનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ થવા જઈ રહ્યું છે. 
ભારતમાં 14,769 લોકોએ નેક્સોન SUVની ખરીદી કરી છે. માર્ચ 2022ની સરખામણીએ માર્ચ 2023માં 3 ટકા વધુ વેચાણ થયું છે. ટાટા નેક્સનની કિંમત 7.80 લાખથી 14.35 લાખ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ