બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / tomato flu in kerala what is tomato fever and its symptoms

નવી બિમારી / Explainer: કેરળમાં બાળકોમાં Tomato flu ફેલાઈ રહ્યો છે, જાણો કેટલો ખતરનાક છે અને શુ છે ઈલાજ

Premal

Last Updated: 04:37 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારી વચ્ચે કેરળમાં Tomato flu એ એન્ટ્રી કરી છે. શરીર પર લાલ ફોલ્લીઓ પડવાના કારણે તેને Tomato flu નામ આપવામાં આવ્યું છે. હાલ, આ ફ્લૂ 5 વર્ષથી નાના બાળકોમાં ફેલાય છે.

  • કેરળમાં Tomato flu એ કરી એન્ટ્રી
  • 5 વર્ષથી નાના બાળકોમાં ફેલાયો આ ફ્લૂ
  • લાલ ફોલ્લીઓ પડવાના કારણે આપ્યું નામ Tomato flu

કેરળમાં ટોમેટો ફ્લૂની એન્ટ્રી

કોરોનાનું સંક્રમણ હજુ સુધી ગયુ નથી અને નવી બીમારીએ દેશમાં એન્ટ્રી કરી છે. જેનું નામ ટોમેટો ફ્લૂ છે. કારણકે આ બિમારીથી સંક્રમિત થયા બાદ શરીર પર લાલ ફોલ્લીઓ પડી જાય છે. એટલે ટોમેટો ફ્લૂ નામ આપવામાં આવ્યું છે. ટોમેટો ફ્લૂનું સંક્રમણ કેરળમાં કૉલ્લમ જિલ્લામાં ફેલાઇ રહ્યું છે. અત્યાર સુધી 80 બાળકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, આ બધાની ઉંમર 5 વર્ષથી ઓછી છે. કેરળમાં વધતાં ટોમેટો ફ્લૂના કેસ પછી તામિલનાડુ અને કર્ણાટકમાં પણ હાઇ અલર્ટ કરી દેવામાં આવ્યું છે. 

ટોમેટો ફ્લૂના લક્ષણ શુ છે?

ટોમેટો ફ્લૂમાં ચિકનગુનિયા જેવા લક્ષણ જોવા મળે છે. જેનાથી સંક્રમિત થતાં તાવ, શરીરમાં સોજો અને થાક લાગે છે. જો કે, તેનાથી સંક્રમિત બાળકોની સ્કિનમાં બળતરા અને લાલ ફોલ્લીઓ પડવા લાગે છે. આ બીમારી ક્યાંથી આવી છે, એ કઈ જ ખબર પડી નથી હજુ સુધી. સ્વાસ્થ્ય અધિકારી હજુ સુધી ટોમેટો ફ્લૂના સાચા કારણોની જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યાં છે. 

બચવાના ઉપાય 

હજુ આ બિમારી નવી છે અને હજુ સુધી કઈ ખાસ જાણકારી મળી નથી. એટલા માટે તેનો કોઇ ખાસ ઈલાજ નથી. સંક્રમણથી બચવા માટે તમારી આજુબાજુ સાફ સફાઇ જાળવો. આ સિવાય જો બીજા કોઇ લક્ષણો જોવા મળે છે તો ડોક્ટરને બતાવો. સંક્રમણને ફેલાવાથી રોકવા માટે સંક્રમિત વ્યક્તિ કે સંપર્કમાં આવવાથી બચો.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ