ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આજે રમા એકાદશી, આજના દિવસે જે વ્યક્તિ કરશે આ ચીજવસ્તુઓનું દાન, રમશે રૂપિયામાં

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / આજે રમા એકાદશી, આજના દિવસે જે વ્યક્તિ કરશે આ ચીજવસ્તુઓનું દાન, રમશે રૂપિયામાં

Last Updated: 10:17 AM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રમા એકાદશી પર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે દાન કરવાનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

1/7

photoStories-logo

1. રમા એકાદશી

આજે એટલે કે, 17 ઓક્ટોબરે રમા એકાદશી છે. હિંદુ ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્વ છે કેમ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિદ્રા બાદ જાગે છે. એટલે રમા એકાદશીનું વ્રત પણ રાખવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં આ દિવસે દાનનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. આ દિવસે કરવામાં આવેલા દાનથી બમણું શુભ ફળ મળે છે અને ઘરમાં ક્યારેય ધન ખૂટતું નથી. ચાલો જાણીએ કે, રમા એકાદશી પર કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સફેદ વસ્તુઓ

રમા એકાદશી પર તમે ચોખા, દૂધ, ખાંડ વગેરે જેવી સફેદ વસ્તુઓનું દાન કરી શકો છો. તેનાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પીળા વસ્ત્રો

રમા એકાદશી પર મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. ત્યાં વિષ્ણુ ભગવાનને સફેદ મીઠાઈઓ ચઢાવો. આમ કરવાથી આખું વર્ષ શાંતિમય અને સુખમય પસાર થાય છે અને લક્ષ્મી માતાનો ઘરમાં વાસ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગોળનું દાન

વૃશ્ચિક રાશિના લોકોએ પોતાની નોકરી અને વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ભોજન,કપડાં અને અન્ય વસ્તુઓનું કરો દાન

રમા એકાદશી પર જરૂરિયાતમંદોની સેવા કરવી. જરૂરિયાતમંદોને ભોજન, કપડાં અને અન્ય વસ્તુઓનું દાન કરવું જોઈએ. કોઈ પણ દાન કરતા પહેલા વિષ્ણુ ભગવાનને મિશ્રીનો ભોગ અર્પણ કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પીળા કપડાનું દાન

રમા એકાદશી પર તમે પીળા કપડાં, વાંસળી, મંદિરમાં તુલસીનો છોડ, જરૂરિયાતમંદોને મોસમી ફળો અને કામધેનુ ગાયની મૂર્તિનું દાન પણ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lakshmi Mata Lord Vishnu Rama Ekadashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ