બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / to make the honeymoon memorable the bride and groom shot the video

ભૂલનો ભોગ / દુલ્હા-દુલ્હને રેકોર્ડ કર્યો સુહાગરાતનો વીડિયો, ભૂલથી દબાવી દીધું શેર બટન, સોશિયલ મીડિયામાં વાયરલ

Hiralal

Last Updated: 02:45 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન પછી દુલ્હા અને દુલ્હનની સુહાગરાતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  • લગ્ન બાદ દુલ્હા અને દુલ્હન કરી બેઠા ભૂલ
  • રેકોર્ડ કર્યો સુહાગરાતનો વીડિયો
  • ભૂલથી થઈ ગયો વાયરલ 

મોબાઈલ કેટલો ઉપયોગી છે, ક્યારેક કેટલો ખતરનાક હોય છે તે તો બધા જ જાણે છે. ટેકનોલોજીની દુનિયામાં ભલે આજે મોબાઇલે લોકોનું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું હોય, પરંતુ ઘણી વખત એક નાનકડી ભૂલ કોઈની આખી જિંદગી બરબાદ કરી નાખે છે. આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે દરેક વ્યક્તિ એકથી વધુ કારનામા કરતા રહે છે, પરંતુ ઘણી વખત લોકો પોતાના કારનામાના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. લગ્ન બાદ વર-વધૂએ સુહાગરાતનો વીડિયો શૂટ કર્યો હતો જે ભૂલથી વાયરલ થઈ ગયો હતો. 

કપલનો સુહાગરાતનો વીડિયો થયો વાયરલ 
સોશિયલ  મીડિયા પર એક કપલના સુહાગરાતનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ કપલે પોતાની ખાસ રાતને યાદગાર બનાવવા માટે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો પરંતુ કદાચ ભૂલથી તેનું બટન દબાવવામાં આવ્યું હતું અને આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં 
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નવા નવા પરણેલા કપલ લગ્નની વિધિ બાદ બેડરુમમાં પહોંચી ગયા છે. બંને ખૂબ થાકેલા લાગે છે. આવામાં દુલ્હન કેમેરા સામે પોતાના ઘરેણા ઉતારવા લાગે છે. આ દરમિયાન વરરાજા આવીને તેને પાછળથી પકડી લે છે અને તેની મદદ કરવા લાગે છે. આ સમય દરમિયાન વરરાજા પણ ઘણી વખત દુલ્હન સાથે રોમાન્ટિક રહે છે. બંનેને વીડિયો બનાવવાની ખબર છે કે નહીં, પરંતુ હા, આ વીડિયોમાં બંને જોરદાર રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે દુલ્હન પોતાના દાગીના ઉતારીને એટલી થાકી જાય છે કે તે ખુરશી પર બેસી જાય છે. આ પછી, વરરાજા તેને તેના જૂતા કાઢવા માટે મદદ કરવા માંડે છે. દુલ્હા-દુલ્હનના રોમાન્સનો આ વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. 

લોકોએ કપલની કરી આકરી ટીકા 
કેટલાક લોકોને બંને કપલના લગ્નનો વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે. તો કેટલાક લોકોએ કપલને મેણા-ટોણા માર્યાં છે. યૂઝર્સે કહ્યું કે કપલ શરમ રાખવી જોઈતી હતી. આજકાલ કપલ્સ વાયરલ થવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ