બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ટેક અને ઓટો / tinder has launched a new feature

તમારા કામનું / ટીન્ડર પર લોન્ચ થયું એવું નવું ફીચર કે હવે તમને પણ આસાનીથી મળી જશે તમારાં વેલેન્ટાઇન

Khevna

Last Updated: 11:26 AM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valentine's Day પહેલા એક પોપ્યુલર ડેટિંગ એપ Tinderએ  Blind Date ફીચર લોન્ચ કર્યું હતું. જાણો આ ફીચર વિષે વિગતવાર

  • Tinder દ્વારા લોન્ચ કરાયું Blind Date ફીચર 
  • અમેરિકામાં થયું લોન્ચ 
  • આ ફીચર કઈ રીતે કામ કરશે? 

Valentine's Day પહેલા એક પોપ્યુલર ડેટિંગ એપ Tinderએ  Blind Date ફીચર લોન્ચ કર્યું હતું. Tinder આ ફીચરના માધ્યમથી ક્લાસિક- The Blind Date એક્સપીરિયંસ યુઝર્સને આપવા માંગે છે. માનવામાં આવે છે કે આ ફીચર દ્વારા Tinder યૂથ વચ્ચે એપની લોકપ્રિયતા વધારવા માંગે છે. 

Tinder Blind Date ફીચારના માધ્યમથી યુઝર્સને એવો એક્સપીરિયંસ મળે છે જેવો સ્માર્ટફોન આવતા પહેલા મળતો હતો. Tinderએ કહ્યું કે આ ફીચર દ્વારા Gen Z યુઝર્સ એટલે કે 18 થી 25 વર્ષના યુવાઓ ટારગેટ થઇ રહ્યા છે. 

આમાં એવા યુવાઓને ટારગેટ કરવામાં આવી રહ્યા છે જે પાર્ટનર ખોજવા માટે પર્સનાલીટી ફર્સ્ટ અપ્રોચ રાખે છે તથા ઓથેન્ટિક કનેક્શનને ખોજી રહ્યા છે. આ ફીચર લોકોને ફોટોની જગ્યાએ એકબીજાની પર્સનાલીટી તથા વાતચીતના આધાર પર પહેલી ઇમ્પ્રેશન બનાવવા દે છે. 

Blind Date જેવું કે નામથી જ સ્પષ્ટ છે કે આ લેટેસ્ટ ફીચરને Fast Chat: Blind Date કહેવાય છે. આ નવો સોઅહીયલ એક્સપીરિયંસ છે, જેમાં તમને બીજા યુઝર્સને જોયા વગર ચેટ કરવાનું હોય છે. ચેટિંગ બાદ જો બંને મેમ્બર્સ નક્કી કરે છે તો તેઓ એબીજાનો પ્રોફાઈલ ફોટો જોઈ શકે છે. 

​​​​​​​

આ ફીચરમાં મેમ્બર્સ આઈબ્રેકર સવાલોના જવાબો આપે છે, જેમાં સમાનતાના આધાર પર પેર કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ એક ટાઇમ્ડ ચેટમાં એન્ટર કરી શકે છે. એક-બીજાની કોઈ જાણકારી વગર તેમણે મલ્ટીપલ ચોઈસ પ્રોમ્પ્ટનો આન્સર કરવાનો હોય છે. 

ટાઈમ પૂરો થયા બાદ બંને એક-બીજાની પ્રોફાઈલ લાઈક કરી શકે છે. જો આ મેચ થઇ જાય તો જ એકબીજાની જાણકારી આપવામાં આવશે કે તેઓ નવી પેર માટે ચૂઝ કરી શકે છે. હાલમાં, Blind Dateને અમેરિકામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ આવનાર અઠવાડિયાઓમાં તેને ગ્લોબલ લેવલ પર પણ જાહેર કરાશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ