બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / tijori direction vastu tips vault kept at right place will make you rich

વાસ્તુ ટિપ્સ / ઘરમાં તિજોરી કઈ બાજુ મૂકી છે? દિશાને લઈને આ નિયમનું કરો પાલન, એટલા પૈસા આવશે કે ગણતાં-ગણતાં થાકી જશો

Arohi

Last Updated: 06:50 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર કે કાર્યસ્થળમાં રાખવામાં આવેલી તિજોરીની દિશા, જગ્યા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યોગ્ય દિશામાં તિજોરી કે ધન રાખવાથી ભાગ્યનો સાથ મળે છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

  • ઘર કે કાર્યસ્થળ પર આ જગ્યા પર રાખો તિજોરી 
  • આવક ભાગ્યમાં થશે વધારો
  • દિશાને લઈને આ નિયમનું કરો પાલન

વાસ્તુ શાસ્ત્ર પ્રાચીન વિજ્ઞાન છે જેનાથી ઘર અને કામના સ્થળોને સંતુલન બનાવી રાખવામાં મદદ મળે છે. મહેનત અને ભાગ્યને ચમકાવવામાં તેની મુખ્ય ભુમિકા હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તિજોરીની સ્થિતિ યોગ્ય હોય તો તે જીવનમાં ધન સમૃદ્ધિ લાવી શકે છે. વ્યક્તિ જલ્દી જ નાના રાકાણકારોને મોટા રોકાણમાં બદલી શકે છે. 

તિજોરીનું ઉચિત સ્થાન 
તિજોરીનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તમારી તિજોરી દક્ષિણ દિશામાં હોવી જોઈએ. જેનું મુખ ઉત્તરની તરફ હોવી જોઈએ. આ દિશાઓ ધન માટે સૌથી સારી માનવામાં આવે છે. તેના ઉપરાંત જો તમારી તિજોરી પશ્ચિમ દિશામાં હોય તો એ પણ ઠીક છે. 

તિજોરીનું મુખ 
ધનની તિજોરીનું મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ. આ વિચાર ધનના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. 

તિજોરીની સફાઈ 
તિજોરીની સાફ-સફાઈ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમારી તિજોરી સદા સ્વચ્છ અને મેનેજ હોય છે તો આ ધનના પ્રવાહને વધારવામાં મદદ કરી શકે છે. 

ધનનું પ્રતીક 
તિજોરીમાં ધનના પ્રતીક જેવા કે કુબેર યંત્ર, ગણેશજી પર અર્પિત દુર્વા કે ચાંદીના બનેલા ગણેશ લક્ષ્મીના સિક્કા રાખવા જોઈએ. આ પ્રતીક ધનની સ્થિરતાને વધારવામાં મદદ કરે છે. 

તિજોરીની સુરક્ષા 
તિજોરીની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. તિજોરીને હંમેશા લોક રાખો. ક્યારેય પણ તિજોરીમાં ચાવી લટકાવીને ન રાખો. જો ચાવી લટકેલી રહે છે તો પૈસા તો આવે છે પરંતુ રોકાતા નથી. 

તિજોરીમાં કેસ
તિજોરીમાં હંમેશા કેશ રાખવા જોઈએ. આ ધનના પ્રવાહને મદદ કરે છે. જો તમારી તિજોરીમાં હંમેશા અમુક કેસ હોય છે તો ધન સદા તમારી તિજોરીમાં રહેશે. 

તિજોરીનો રંગ
તિજોરીનો રંગ ગોલ્ડન કે બ્રાઉન હોવો જોઈએ. આ રંગ ધનનું પ્રતીક હોય છે અને ધનની સ્થિરતાને વધારવામાં મદદ કરે છે. 

વાસ્તુ દોષ નિવારણ 
જો તિજોરીની સ્થિતિ કે દિશા વાસ્તુના અનુસાર ઠીક નથી તો તમને વાસ્તુ દોષ નિવારણના ઉપાય કરવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ