બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / thyroid gland can turned cancer know the symptom of thyroid gland cancer and prevention

હેલ્થ કેર / થાઈરોઈડ દરમ્યાન ભૂલથી પણ શરીરમાં દેખાય આ સંકેત, તો સાવધાન! હોઇ શકે છે કેન્સરના લક્ષણ

Manisha Jogi

Last Updated: 12:32 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકોને થાઇરોઇડ સંબંધિત બિમારી થાય છે. આ બિમારી કેન્સરમાં ફેરવાઈ જાય છે. જેને થાઈરોઈડ કેન્સર કહેવામાં આવે છે. થાઈરોઈડ કેન્સરના અલગ અલગ પ્રકાર હોય છે.

  • મોટાભાગના લોકોને થાઇરોઇડ થાય છે
  • થાઈરોઈડ કેન્સરના અલગ અલગ પ્રકાર હોય છે
  • થાઇરોઇડ કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ ગળામાં સોજો છે

મોટાભાગના લોકોને થાઇરોઇડ થાય છે. આ બિમારીથી કેન્સર થતું નથી, પરંતુ 5 ટકા કેસમાં આ બિમારી કેન્સરમાં ફેરવાઈ જાય છે. જેને થાઈરોઈડ કેન્સર કહેવામાં આવે છે. થાઈરોઈડ કેન્સરના અલગ અલગ પ્રકાર હોય છે. થાઇરોઇડ પેપિલરી કાર્સિનોમા સૌથી સામાન્ય કેન્સર છે. ઉપરાંત થાઇરોઇડ કેન્સરના અન્ય પ્રકારોમાં ફોલિક્યુલર કાર્સિનોમા, મેડ્યુલરી કાર્સિનોમા, એનાપ્લાસ્ટિક કાર્સિનોમા, લિમ્ફોમા શામેલ છે. 

થાઇરોઇડ કેન્સરના લક્ષણો
થાઇરોઇડ કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ ગળામાં સોજો છે. જો ગરદન પર પહેલેથી જ મસો અથવા ગઠ્ઠો દેખાય છે, તો તેમાં જ સોજો આવી જાય છે. ઉપરાંત દર્દીને વજનમાં અચાનક વધારો થાય છે, ભૂખ ઓછી લાગે છે, પરસેવો ઓછો થવો અને વધુ ઠંડી લાગવી જેવા લક્ષણો જોવા મળે છે, જે થાઈરોઈડ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ ઘણા સમયથી થાઈરોઈડની બિમારીથી પીડિત હોય તો તે અચાનક કેન્સરમાં ફેરવાઈ શકે છે. થાઈરોઈડ કેન્સર થાય છે ત્યારે ખોરાક ગળવામાં તકલીફ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે. 

થાઇરોઇડ કેન્સરના કારણો
મોટાભાગના કિસ્સાઓમાં, બાળપણમાં કિરણોત્સર્ગના સંપર્કમાં વધુ આવવાને કારણે થાઈરોઈડ કેન્સર થાય છે. ફેમિલી હિસ્ટ્રી અને જિનેટિક મ્યુટેશનના કારણે પણ આ બિમારી થઈ શકે છે. 

થાઇરોઇડ કેન્સરનો ઈલાજ
થાઇરોઇડ કેન્સરનો ઈલાજ દર્દીની ઉંમર અને લિંગ પર આધાર રાખે છે. જો ગાંઠ બહુ મોટી ન હોય અને કંટ્રોલમાં હોય તો થાઇરોઇડ કેન્સરનો ઈલાજ થઈ શકે છે. સર્જરી દ્વારા આ ગાંઠ દૂર કરવામાં આવે છે. થાઇરોઇડ કેન્સરનો સમયસર ઈલાજ કરાવવાથી તે સંપૂર્ણરીતે મટી શકે છે. આ બિમારીનો સમયસર ઈલાજ કરવામાં ના આવે તો તેની સારવાર પણ થઈ શકતી નથી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ