બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / અજબ ગજબ / વિશ્વ / This private part shaped flower blooms in 24 years

અહો આશ્ચર્યમ! / પ્રાઇવેટ પાર્ટ જેવા આકારનું આ ફૂલ 24 વર્ષે ખિલે છે, સડેલી લાશ જેવી ગંદી વાસ છતાં લોકો જોવા ઉમટી પડ્યાં

Kinjari

Last Updated: 03:39 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડોનેશિયામાં ઉગતા પેનિસ પ્લાન્ટે લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. ખાસ વાત તે છે કે 24 વર્ષે આ ફૂલ નેધરલેન્ડમાં ઉગ્યુ છે. તેનો આકાર પેનિસ જેવો અને ગંદી લાશ જેવી વાસ આવે છે.

  • ગંદી લાશ જેવી વાસ ધરાવે છે આ ફૂલ
  • પ્રાઇવેટ પાર્ટ જેવો આકાર ધરાવતું ફૂલ
  • 24 વર્ષે નેધરલેન્ડ્સમાં ખીલ્યું ફૂલ

તમને વિશ્વાસ નહી થાય પરંતુ આ ફૂલ 10 વર્ષે એકવાર ઉગે છે અને તેને કોર્પ્સ ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે જે 10 વર્ષે એક જ વાર ઉગે છે અને તેમાંથી ખૂબ ગંદી વાસ આવે છે. આ પ્લાન્ટને પેનિસ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનું વૈજ્ઞાનિક નામ અમોફોફેલસ ડિક્સ સિલ્વા  (Amorphophallus Decus Silvae) નામે પણ ઓળખવામાં આવે છે. આ ફૂલ માણસોની હાઇટ કરતાં પણ વધારે લાંબુ હોય છે. 

નેધરલેન્ડ્સમાં 24 વર્ષે ખિલ્યું આ ફૂલ
આ છોડની ખાસ વાત એ છે કે તે નેધરલેન્ડના બગીચામાં 24 વર્ષમાં પહેલીવાર ખિલ્યું છે. એટલું જ નહીં  તેમાં સડેલા માંસ જેવી ગંધ આવે છે. એટલે કે જે તેની પાસે જાય છે તેણે નાક બંધ કરવું પડે છે. આ છોડ સામાન્ય રીતે ઇન્ડોનેશિયાના જંગલોમાં જોવા મળે છે, પરંતુ પ્રથમ વખત તે ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવ્યો છે. Amorphophallus Decus Silvae નામનો છોડ ગરમ જગ્યાએ જોવા મળે છે. તેના કદને કારણે તેને પેનિસ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તે હોર્ટસ બોટાનિકસ લીડેનમાં 22 ઓક્ટોબરે ખીલવાનું શરૂ થયું. એક અઠવાડિયામાં તે સંપૂર્ણ રીતે ખીલશે.

રસપ્રદ છે આ ફૂલ 
અમેરિકાના સેન ફ્રાંસિસ્કેમાં કોર્સ્પ ફ્લાવર નામનુ એક ફૂલ ખિલ્યુ છે જે 10 વર્ષ બાદ ખિલ્યુ છે અને તેને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. હેરાનીની વાત તે છે કે તેમાંથૂ ખૂબ ખરાબ વાસ આવે છે અને લોકો પોતાનું નાક દબાવીને પણ તે ફૂલ જોવા જઇ રહ્યાં છે. નર્સરીના લોકોએ આ ફૂલની તસવીર ક્લિક કરીને સોશ્યલ મિડીયા પર શૅર કરી હતી અને જે બાદ ત્યાં લોકોની ભીડ વધી ગઇ હતી. 

ગંદી વાસથી પરેશાન લોકો 
કહેવામાં આવી રહ્યું છે કે 1200થી વધારે લોકો આ ફૂલને દૂર દૂરથી જોવા માટે આવી રહ્યાં છે. યુએસ બોટનિક ગાર્ડનનું કહેવુ છે કે આ ફૂલ 12 ફૂટ લાંબુ હોય છે માટે તેને ખિલવામાં 10 વર્ષ જેટલો સમય લાગે છે. તેમાંથી સુગંધ નહી પરંતુ વાસ આવે છે અને તે વાસ કાચા માંસ જેવી કે લાશ જેવી આવે છે. આ ફૂલ પાસે પહોંચતા જ લોકોએ નાક બંધ કરી દેવુ પડે છે. 

આ ફૂલમાંથી ગંદી લાશ જેવી વાસ આવે છે તેમ છતાં લોકોમાં આ ફૂલને જોવા ઉત્સુકતા જોવા મળે છે. આ ફૂલનું ખિલવું જ ઇતિહાસ બનવા જેવું છે. તેને નેચરલ નહી પરંતુ ગ્રીન હાઉસમાં ઉગાડવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ