બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / these four zodiac signs can face financial crises after surya in vrishabh rashi

રાશિ પરિવર્તન / 12 મહિના બાદ 'વૃષભ'માં સૂર્યનું થશે ગોચર, વધશે આ 4 રાશિના જાતકોની મુશ્કેલી

Bijal Vyas

Last Updated: 12:15 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃષભ રાશિમાં સૂર્ય દેવ પૂરો એક વર્ષ બાદ ગોચર કરવા જઇ રહ્યો છે. જ્યોતિષ અનુસાર આ રાશિ પરિવર્તનના કારણે મોટો ફેરફાર થશે આ ખાસ વાત જાણી લો

  • 15મી મેના રોજ થશે રાશિ પરિવર્તન 
  • સૂર્યનુ ગોચર 4 રાશિઓનું નુકસાન આપી શકે છે
  • પૈસા કમાવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

15મી મે ના રોજ ગ્રહોના રાજા સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. વૃષભ રાશિમાં સૂર્ય દેવ પૂરો એક વર્ષ બાદ ગોચર કરવા જઇ રહ્યો છે. જ્યોતિષ અનુસાર આ રાશિ પરિવર્તનના કારણે મોટો ફેરફાર થશે આ ખાસ વાત જાણી લો. તેમનુ કહેવુ છે કે, વૃષભ રાશિમાં સૂર્યનુ ગોચર 4 રાશિઓનું નુકસાન આપી શકે છે. 

મેષ રાશિઃ મેષ રાશિના જાતકોનો ખર્ચ વધી શકે છે. પૈસા બચાવવામાં પરેશાની આવી શકે છે. કરિયરમાં ચઢાવ-ઉતારનો સામનો કરવો પડી શકે છે. 

આ રાશિના જાતકોએ રહેવું સાવધાન, સૂર્ય કરશે મેષ રાશિમાં ગોચર, જાણો ક્યારથી/ Surya  Gochar in aries these rashi have to be careful

વૃષભ રાશિઃ  પૈસા કમાવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કિસ્મતનો સાથ પણ ઓછો રહેશે. તમારા ખર્ચમાં વધારો થશે. 

તુલા રાશિઃ તુલા રાશિના જાતકો માટે આ મહિના ખૂબ જ મુશ્કેલ રહેશે. નોકરીયાત જીવનમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. ધનહાનિના યોગ છે. 

વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં તકલીફનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ વધી શકે છે. ધન કમાવવામાં મુશ્કેલી આવી શકે છે. 

આ રાશિના જાતકોએ રહેવું સાવધાન, સૂર્ય કરશે મેષ રાશિમાં ગોચર, જાણો ક્યારથી | surya  gochar 2023 14 april 2023 unlucky for those zodiac signs

5 રાશિઓને થશે લાભ
સૂર્યના વૃષભ રાશિમાં પ્રવેશ કર્યા બાદ 6 રાશિઓને લાભ થશે. આ રાશિઓના જાતકોને નોકરી-કારોબારમાં શુભ પરિણામ મળશે. આ સૂર્ય ગોચર બાદ કર્ક, સિંહ, કન્યા, મકર, કુંભ અને મીન રાશિના જાતકોને શુભ પરિણામ મળશે. આ રાશિઓને આવતા 30 દિવસ લાભ થશે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ