બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Manisha Jogi
Last Updated: 11:43 AM, 29 July 2023
ચોમાસામાં હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયટનું સેવન કરવું જરૂરી છે. શરીરમાં વિષાક્ત પદાર્થ જમા થવા લાગે તો શરીરને ભોજનનો ફાયદો મળતો નથી. શરીર આરોગ્યપ્રદ રહે તે માટે શરીર ડિટોક્સ કરવું જરૂરી છે. શરીરમાં જમા થયેલ ગંદકી બહાર નીકળે તો ભોજનમાં રહેલ પોષકતત્ત્વોનો ફાયદો શરીરને મળે છે. અહીંયા અમે તમને 5 એવી ડિટોક્સ ડ્રિંક વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેથી શરીરમાં જામેલ ગંદકી બહાર નીકળી જશે.
ડેટોક્સ ડ્રિંક
કાકડી અને પુદીના ડિટોક્સ ડ્રિંક
આ ડિટોક્સ ડ્રિંક બનાવવા માટે 1 કાકડી સાથે પુદીનાના 10-15 પત્તા લો અને મિક્સરમાં પીસી લો. આ ડ્રિંક ગ્લાસમાં ગાળી લો અને તેમાં એક લીંબુનો રસ, સંચળ અને 1 ચમચી મરી પાઉડર નાખો.
ઘાણા ડિટોક્સ ડ્રિંક
આ ડિટોક્સ ડ્રિંક બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી ધાણા આખી રાત પલાળીને રાખો. જો તમે રાત્રે ધાણા પલાળતા ભૂલી ગયા છો, તો સવારે 1 ચમચી ધાણા 10 મિનિટ સુધી પાણીમાં ઉકાળો અને સવારે તેનું ભૂખ્યા પેટે સેવન કરો.
લીંબુ અને પુદીનો ડિટોક્સ ડ્રિંક
બોડી ડિટોક્સ કરવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ અને પુદીનાના પાન લો. એક કલાક સુધી પલાળી રાખીને ત્યાર પછી તેનું સેવન કરો.
સફરજન અને તજ ડિટોક્સ ડ્રિંક
આ ડિટોક્સ ડ્રિંક બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં સફરજનના ટુકડા લો અને 1 તજ નાખીને 2-3 કલાક સુધી પલાળી રાખો. 3 કલાક પછી આ ડ્રિંકનું સેવન કરો જેથી મેટોબોલિઝમ બૂસ્ટ થાય છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ઝીરો ડિટોક્સ ડ્રિંક
આ ડિટોક્સ ડ્રિંક બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરૂ નાખો અને આખી રાત પલાળીને રાખો. સવારે આ પાણી ગાળીને ભૂખ્યા પેટે તેનું સેવન કરો. આ ડિટોક્સ ડ્રિંકનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે અને પાચનતંત્ર મજબૂત થાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો