બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / These 4 australian players can be dangerous for Team India in World Cup 2023 Finals

World Cup 2023 / ફાઇનલમાં ભારતને ઝટકા આપી શકે છે આ 4 ખેલાડી, ગમે ત્યારે બાજી પલટવાની રાખે છે તાકાત, રોહિતે રહેવું પડશે ઍલર્ટ

Vaidehi

Last Updated: 05:59 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind vs Aus: ઑસ્ટ્રેલિયાની સામે ફાઈનલ મેચ દરમિયાન ભારતીય ટીમે આ 4 ઑસ્ટ્રેલિયન ખેલાડીઓથી સાવધાન રહેવું પડશે નહીંતર પરિસ્થિતિ મુશ્કેલીજનક બની શકે છે.

  • ભારત vs ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ફાઈનલ મેચની તૈયારીઓ સમાપ્ત
  • બંને ટીમનાં ખેલાડીઓ ટાઈટલ પોતાને નામ કરવા મેદાનમાં ધૂમ મચાવશે
  • ઑસ્ટ્રેલિયાનાં આ 4 ખેલાડીઓથી ટીમ ઈન્ડિયાએ સાવધાન રહેવું પડશે

India vs Australiaની મેચ પહેલા બંને ટીમોએ જીત માટે જોરદાર તૈયારીઓ કરી લીધી છે. સમીકરણો અનુસાર ભારતીય ટીમ આ વખતે ટાઈટલને પોતાના નામ કરશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને ધમાકેદાર રહી છે તેવામાં ભારત ફાઈન્લમાં જીત માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. પણ ઑસ્ટ્રેલિયાનાં એવા 4 ખેલાડીઓ છે કે જે ભારતનાં વિજયરથને રોકી શકે છે. જો ટીમ ઈન્ડિયાએ ફાઈનલની મેચ જીતવી છે તો આ 4 ખેલાડીઓથી સાવધાન રહેવું પડશે.

ખતરનાક બેટર
ઑસ્ટ્રેલિયાની ટીમમાં એવા 4 ખેલાડીઓ છે જે એકલા આખી મેચ પલટવા માટે સક્ષમ છે. તેવામાં જો ભારતે આ મેચ જીતવી હોય તો એલર્ટ રહેવું પડશે. આ લિસ્ટમાં પહેલું નામ છે મિશેલ માર્શ. મિશેલ આ વિશ્વકપમાં જોરદાર પર્ફોર્મન્સ આપી રહ્યાં છે. તેવામાં ફાઈનલ મેચ દરમિયાન માર્શનાં બેટને અટકાવવું ઘણું જરૂરી છે. બીજો ખેલાડી છે વિસ્ફોટક બેટર ગ્લેન મેક્સવેલ. મેક્સવેલનો બેટ રન બનાવવાની મશીન હોય તેવું લાગે છે. તેઓ કોઈપણ બોલરને બક્ષતા નથી. અફઘાનિસ્તાનની સામેની મેચમાં મેક્સવેલે એકલા હાથે સદી ફટકારી હતી અને વિજય મેળવ્યો હતો.

આ 2 બોલર્સ
આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક! ઑસ્ટ્રેલિયાની ટીમનાં સૌથી અનુભવી અને ખતરનાક બોલર્સમાંનાં એક મિશેલ સ્ટાર્ક ભારતીય બેટર માટે ખતરો પેદા કરનારા છે તેવામાં ભારતીય ખેલાડીઓએ તેમનાથી ખાસ બચવાની જરૂર રહેશે. ઑસ્ટ્રેલિયાનાં ચોથા ખતરનાક ખેલાડી છે બોલર જોશ હેઝલવુડ. તેઓ પણ ભારતીય બેટર પર ભારે પડી શકે છે. તેઓ પોતાની સારી-સારી બોલ્સથી વિકેટો ચટકારવામાં એક્સપર્ટ છે. તેથી ભારતીય ખેલાડીઓએ આ બોલરથી પણ સાવધાન રહેવાની જરૂર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ