બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / The world's largest steel plant will be built in Gujarat: Know what will benefit Gujarat from this announcement made at the Vibrant Summit

વાઈબ્રન્ટ સમિટ 2024 / દુનિયાનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનશે ગુજરાતમાં: વાઇબ્રન્ટ સમિટમાં થયેલ આ એલાનથી જાણો ગુજરાતને શું થશે ફાયદો

Vishal Khamar

Last Updated: 01:10 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માં દેશ-વિદેશનાં ઉદ્યોગપતિઓએ ભાગ લીધો છે. આ બાબતે મિત્તલે કહ્યું કે 2021 માં વડાપ્રધાનનાં હસ્તે હઝીરા ખાતે કરવામાં આવ્યું હતું. જેનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ વિશ્વનો સૌથી મોટી પ્લાન્ટ તૈયાર કરાશે.

  • વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશનાં ઉદ્યોગપતિઓએ લીધો ભાગ
  • આર્સેલર લક્ષ્મી મિત્તલે હઝીરા ખાતે સ્થાપશે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ
  • વર્ષ 2021 માં વડાપ્રધાનનાં હસ્તે કરાયું હતું પ્લાન્ટનું ઉદ્ધાટન

 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 નાં ઉદ્ધાટન પ્રસંગે આર્સેલર મિત્તલનાં ચેરપર્સન લક્ષ્મી મિત્તલે ઈવેન્ટનાં સંસ્થાકીય માળખાની પ્રશંસા કરી હતી. ત્યારે મિત્તલે સમિટ માટે વડા પ્રધાન મોદીનાં વિઝનરી થીમ, વન અર્થ વન ફેમિલી અને વન ફ્યૂચરનું કહ્યું હતું. 

વિશ્વની સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ હશે
તેમજ વધુમાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હું આવ્યો હતો. ત્યારે ઓટોમેટિવ ઈન્ડસ્ટ્રીઝ, રેલવે, ગ્લોબલ ટેકનોલોજીને લાવી નવી ટેકનોલોજીથી કામ કરી રહ્યા છીએ. વડાપ્રધાને 2021 માં હજીરા સાઈટનું ભૂમિપૂજન કર્યું હતું. જેનું કામ 2026 માં પૂર્ણ થઈ જશે. તેમજ 24 મિલિયન ટન હજીરા સાઈટ વિશ્વનું સૌથી મોટો સ્ટીલ ઉત્પાદન કરતો પ્રોજેક્ટ બનશે. તેમજ 2047 નાં વિઝનને પૂરૂ કરવા માટે અમે તૈયાર છીએ. 

વધુ વાંચોઃ વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક, 1 લાખ લોકોને નોકરી: અદાણીએ ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણનું કર્યું એલાન

બીજા તબક્કાનાં એમઓયુ પર થયા હસ્તાક્ષર
તેમજ લક્ષ્મી મિત્તલે 2021 માં વડાપ્રધાન દ્વારા ઉદ્ધાટન કરેલ હઝીરા પ્લાન પર વિશેષ વાત કરતા કહ્યું હતું કે, તેમને તેનાં વિસ્તરણ માટેની રૂપરેખા પણ રજૂ કરી હતી. તેમજ તેમણે જાહેર કર્યું હતું કે, બીજા તબક્કાનાં એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. જે 2029 સુધીમાં પૂર્ણ થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ