બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / The theater will not open despite the approval of Gujarat government, find out what is the reason

મંજૂરી / ગુજરાત સરકારની મંજૂરી છતાં નહીં ખૂલે થિયેટર, જાણો શું છે કારણ

Kiran

Last Updated: 04:45 PM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અનેક એકમોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, સિનેમાગૃહો અને થિયેટરો શરૂ કરવા માટે લીલી ઝંડી હોવા છતા નહી માણી શકાય ફિલ્મોની મજા

  • અમદાવાદના 10 મલ્ટિપ્લેક્સ બંધ રાખવા નિર્ણય
  • સોમવારે થિયેટર્સ શરૂ કરવા એસોસિએશનની મળશે બેઠક
  • એસોસિએશનની બેઠક બાદ લેવામાં આવશે નિર્ણય

કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ રહેલા શહેરના સિનેમાગૃહોને લીવી ઝંડી મળી ગઈ છે કોરોનાની બીજી લહેર ધીમી પડી છે ત્યારે રાજ્ય સરકારે ધંધા રોજગાર સહીતના દરેક ક્ષેત્રે છુટ આપવમાં આવી છે ત્યારે  થીયેટરો શરૂ કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે પરંતુ શહેરીજનો ફિલ્મોની મજા માણી શકે નહીં


કોરોનાને લીધે થિયેટર્સ સંચાલકોની હાલત કફોડી 

શહેરીજનો મનોરંજનની મજા માણી શકે નહીં, રાજ્ય સરકારે મનોરંજન માટે છૂટ આપી હોવા છતા મનોરંજન માટેના થિયેટર બંધ રહેશે કેમ કે શહેરના 10 જેટલા મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય સંચાલકોએ કર્યો છે કોરોના કાળમાં થિયેટર્સ સંચાલકોની હાલત કફોડી બનતા થિયેટર્સ સંચાલકોએ રાજ્યમાં ચાલતા સિનેમાગૃહમાં જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે 

રાજ્યમાં સિનેમાગૃહો 250 કરોડ જીએસટી સંચાલકો ચુકવે છે 

એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં સિનેમાગૃહો 250 કરોડ જીએસટી થિયેટર્સ સંચાલકો ચુકવે છે પરતું કોરોના કાળમાં તેમની સ્થિતિ કફોળી બનતા તેઓ જીએસટીમાં રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી માંગ નહીં સંતોષવામાં આવે થિયેટર્સ સંચાલકોએ ત્યાં સુધી સિનેમાગૃહો બંધ રાખવાની ચિમકી ઉચ્ચારી છે. 

જીએસટીમાંથી મુક્તિ આપવા માટે માંગ થિયેટર્સ સંચાલકોની માંગ

ટીવિ સ્ક્રીન પર  જોવા મળી રહેલી ખુરશીઓ ફર્નીચર સહીત માં હવે છેલ્લા ઘણા સમય થઈ બંધ રહેલા થીયેટરમાં લાખો નું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ શહેર ની ૫૦ જેટલી સિનેમાઘરો માંથી ૧૦ મલ્તિપ્લેક્ષ બંધ રાખવાનો સંચાલકો એ  નિર્ણય લીધો છે કારણ કે  હિન્દી નવી ફિલ્મો આગામી દિવસ માં આવશે જયારે જુના ફિલ્મો જોવા માટે કોઈ આવતું નથી ત્યારે સ્ટાફ ને પણ બોલાવીને પગાર ચૂકવવો પડે છે તો બીજી તરફ હવે સિનેમાઘરોના સંચાલકો જીએસટી માં રાહત મળે તેવિ માંગ પણ સંચાલકો એ કરી છે ત્યારે મુવી રસિયાઓએ હવે મલ્તિપ્લેક્ષમાં મુવી જોવા માટે રાહ જોવી પડશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ