બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The storm in the sea is moving at a speed of 8 km per hour

અપડેટ / બિપોરજોય પાછું પડ્યું.! ગુજરાત કોસ્ટ વિસ્તારથી વાવાઝોડું થોડું દૂર ગયું, પણ સંકટ હજુ યથાવત, જાણો હવે શું થશે

Dinesh

Last Updated: 07:24 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવાઝોડું દરિયામાં 8 કિમી પ્રતિ કલાકની ઝપડે આગળ વધી રહ્યું છે. અત્રે તમને જણાવી દઈએ કે, પહેલા 10 કિ.મી પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

  • દરિયામાં વાવાઝોડું 8 કિમી પ્રતિ કલાકની ઝપડે આગળ વધી રહ્યું છે
  • પહેલા 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું વાવાઝોડું
  • વાવાઝોડું પોરબંદરથી પહેલા 320 કિમી હતું જે હાલ 330 કિમી દૂર છે


ગુજરાતમાં Cyclone Biparjoyને લઈ નવી અપડેટ સામે આવી છે. આ વાવાઝોડું દરિયામાં 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અત્રે તમને જણાવી દઈએ કે, પહેલા 10 કિ.મી પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 

થોડું દૂર ગયું પણ ફરી વળાંક લઈ ટકરાશે
વિગતો મુજબ દરિયાઈ સીમામાં ગુજરાત કોસ્ટ વિસ્તારથી વાવાઝોડું થોડુ જ દૂર નોંધાયું છે અને પોરબંદરથી પહેલા 320 કિમી હતું જે હાલ 330 કિમી દૂર ગયું છે તેમજ દ્વારકાથી 290 કીમી દૂર હતું જે હાલ 300 કિમી દૂર છે અને જો વાત જખૌની કરીએ ત્યાંથી તે પહેલા 320 કિમી હતો અને અત્યારે પણ તેટલો જ દૂર છે. અત્રે ખાસ વાત એ છે કે, વાવાઝોડું અત્યારે થોડુ દૂર ગયું છે પરંતુ તે વળાંક લઈ ફરી નજીક આવશે. 

વાવાઝોડું જખૌથી 320 કિમી દૂર
વાવાઝોડું નલિયાથી પહેલા 330 કિમી દૂર હતું જે હાલ 340 કિમી દૂર ગયો છે તો કરાંચીથી 440 કિમી વાવાઝોડું દૂર છે તમને જણાવી દઈએ કે, વર્તમાન સમયમાં વાવાઝોડું ધીમે ધીમે દૂર જઇ રહ્યું છે. પરંતુ તે અત્યારે થોડું દૂર ગયું હોય પરંતુ તે વળાંક લઈ ધીરે ધીરે નજીક આવશે અને જખૌ પોર્ટ નજીક ત્રાટકશે તેવી વિગતો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Cyclone Biparjoy Cyclone Biparjoy Update બિપોરજોય વાવાઝોડું લેન્ડફૉલ વાવાઝોડાનું સંકટ Cyclone Biparjoy Updates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ