બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / The state will remain cold for the next 5 days and the forecast of the weather department is that there will be no increase or decrease in the cold

હવામાન / ઠંડી પડશે માવઠું? રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગુજરાતનું હવામાન કેવું રહેશે? જાણી લો આગાહી

Dinesh

Last Updated: 05:15 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

weather department forecast: રાજ્યમાં આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે તેમજ ઠંડીમાં વધારો કે ઘટાડો ન થવાનું હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે

  • 5 દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે 
  • ઠંડીમાં વધારો કે ઘટાડો ન થવાનું અનુમાન
  • અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી

 

weather department forecast: રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈ વધુ એકવાર કડકડતી આગાહી કરી છે.  આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે તેમજ ઠંડીમાં વધારો કે ઘટાડો ન થવાનું હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે. આપને જણાવીએ કે, રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન 11થી 16 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે.

ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, પવનના  સુસવાટાથી લોકો ઠુંઠવાયા, જાણો એલર્ટ | Record breaking cold is falling in  Delhi now Rain ...

નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે સૌથી ઓછા 11.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં મોખરે રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં 11.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. સુરતમાં 16, વડોદરામાં 13.2 રાજકોટમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે

કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર! આગામી 48 કલાકમાં ઠૂંઠવાઈ જવાય તેવી ઠંડી પડશે,  જાણો શું છે હવામાન વિભાગની આગાહી | Get ready for the killer cold! It will  be freezing cold

ઉત્તર ભારતમાં ધુમ્મસ
ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ હતી. જેમાં અમદાવાદની કેટલીક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. મોટાભાગની ફ્લાઈટ 1 કલાક જેટલો સમય મોડી પડી હતી. ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટતા અનેક ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ત્યારે દિલ્લી, લખનૌ, ચેન્નાઈ સહિતની ફ્લાઈટને અસર થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ