બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / અજબ ગજબ / The net worth of these YouTubers is as much as Filmstars, Know About These YouTubers

YouTubers Net worth / ફિલ્મસ્ટાર્સ જેટલી છે આ યુટ્યુબર્સની નેટવર્થ, CarryMinati કરતાં પણ આગળ છે આ વ્યક્તિ

Megha

Last Updated: 02:26 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા યુટ્યુબર(YouTuber) પાસે એટલી સંપતિ છે જેટલી આજકાલના ઘણા ફિલ્મ સ્ટાર પાસે પણ નથી, આજે અમે તમને એવા જ 5 ફેમસ યુટ્યુબરની સંપતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • આજકાલ એક નામ ઘણું ચર્ચામાં છે અને એ છે યુટ્યુબર(YouTuber) બોબી કટારિયા.
  • ઘણા યુટ્યુબર(YouTuber) પાસે એટલી સંપતિ છે જેટલી આજકાલના ઘણા ફિલ્મ સ્ટાર પાસે પણ નથી

આજના ફાસ્ટ યુગ અને ઓટીટીનો જમાનો આવ્યો એ પહેલાથી ફ્રીમાં વિડીયો અને મનોરંજન સહિત બીજા ઘણા કામના વિડીયો લોકો સુધી પંહોચાડતું યુટુયુબ(YouTube) હજુ પણ લોકો વચ્ચે ઘણું લોકપ્રિય છે. ઘણા લોકો યુટ્યુબર(YouTuber) બની અલગ અલગ વિડીયો બનાવીને યુટુયુબ(YouTube) માંથી પૈસા કમાઈ છે. આજકાલ એક નામ ઘણું ચર્ચામાં છે અને એ છે યુટ્યુબર(YouTuber) બોબી કટારિયા. જેનો દારૂનું સેવન કરતો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયોને કારણે તેના સામે ધરપકડનું વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું છે. 

આ સાથે જ તેમના નેટવર્થની પણ ઘણી ચર્ચા ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર ઘણા યુટ્યુબર(YouTuber) પાસે એટલી સંપતિ છે જેટલી આજકાલના ઘણા ફિલ્મ સ્ટાર પાસે પણ નથી, આજે અમે તમને એવા જ 5 ફેમસ યુટ્યુબર(YouTuber) વિશે અને તેની સંપતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

યુટ્યુબર(YouTuber) બોબી કટારિયા
તેમની પાસે કુલ 40 કરોડની સંપતિ છે. મૂળ બોબી કટારિયા ગુડગાંવના વસઈ ગામના રહેવાસી છે. એ ગામમાં જ તેનું એક આલીશાન ઘર છે. સાથે જ તેની પાસે ઘણી મોંઘી ગાડીઓ પણ છે. 

અજય નાગર 
કેરી મીનાટી એટલે કે અજય નાગર એક ઘણું ઓળખીતું નામ છે. મૂળ હરિયાણાના ફરિદાબાદના રહેવાસી અજય નાગર 22 વર્ષના છે અને તેની કુલ નેટવર્થ 30 કરોડ રૂપિયાની છે. 

ગૌરવ ચૌધરી 
ટેકનિકલ ગુરુજી ના નામની યુટ્યુબ ચેનલ ચલાવતા ગૌરવ ચૌધરી મોબાઈલ રિવ્યુ અને ટેકનોલોજી સંબંધિત ઘણી માહિતી આપપે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તેમની કુલ નેટવર્થ 326 કરોડ રૂપિયા છે. 

અમિત ભડાન 
યુટ્યુબની દુનિયામાં અમિત ભડાન એક ઘણું જાણીતું નામ છે. તેઓ દિલ્હીના રહેવાસી છે અને મીડિયા રિપોર્ટ અનુસાર તેમની નેટવર્થ 47 કરોડ ની આસપાસ છે. 

આશિષ ચંચલાની 
લોકો આશિષ ચંચલાનીને ઘણા પસંદ કરે છે અને તેના દરેક વિડીયો વાયરલ થતાં રહે છે. એમની કુલ નેટવર્થ 30 કરોડની આસપાસ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ