બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / The killing of Atiq-Ashraf has brought an end to terror.

મર્ડર..મર્ડર .. / કહાની અતીકના આરંભથી અંત સુધી..34 વર્ષ પહેલા ચાંદ બાબાની હત્યાથી શરૂ થયેલો કિસ્સો, આખરે ગોળી ખાઈ પૂર્ણ થયો

Kishor

Last Updated: 12:22 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માફિયા અતિક અને તેના ભાઈની ચાંદ બાબાની હત્યાથી અતિકની ક્રાઇમ કુંડળી ઉઘાડી પડી હતી.15 એપ્રિલે ગોળીબારની ગુંજ સાથે શરૂ થયેલી વાર્તાનો અતીક-અશરફની હત્યાથી અંત આવ્યો છે.

  • ગોળીબારની ગુંજનો અતીક-અશરફની હત્યાથી અંત
  • આરોપી દર વખતે અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ
  • આરોપી ખુલ્લે આમ હત્યાને અંજામ આપતા

ઉમેશપાલ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી અતિક અને તેના ભાઈની ગાઈકાલે ભરબજારે હત્યા કરી દેવામાં આવી સાથે જ અતિકના આતંકનો અંત આવ્યો છે. ચાંદ બાબાની હત્યાથી અતિકની ક્રાઇમ કુંડળી ઉઘાડી પડી હતી. વર્ષ 1995માં જવાહર પંડિત હત્યા કેસને છોડીને દરેક રાજકીય હત્યામાં માફિયા અતીક અહેમદનું નામ જ ઉઘાડું પડતું હતું. આરોપી દર વખતે અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરતા હતા અને ખુલ્લે આમ હત્યાને અંજામ આપતો હતો.

BIG NEWS : માફિયા અતિક-અશરફ અહેમદની ગોળી મારીને હત્યા, પ્રયાગરાજ મેડિકલ  કોલેજ નજીક ફાયરિંગ


1989ની વિધાનસભા ચૂંટણીમાં માફિયા અતીક અહેમદ અને તેના જાણીતા દુશ્મન, સબઝી મંડી વિસ્તારના તત્કાલીન કાઉન્સિલર શૌક ઈલાહી ઉર્ફે ચાંદ બાબા એકબીજાને સીધો પડકાર ફેંકી રહ્યા હતા. આ દરમિયાન સામસામે આવી જતા ઘટનામાં ચાંદ બાબાનું મોત થયું હતું. જેના અતીક અહેમદ ઉપર હત્યાનો આરોપ લાગ્યો હતો.


2004 સુધી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા
બાદમાં અતીકનો રાજકીય મોભો વધ્યો અને તે ત વર્ષ 2004 સુધી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. આ વેળાએ 1995માં, સપા ધારાસભ્ય જવાહર પંડિતની સિવિલ લાઈન્સ રોડ ધોળે દિવસે ગોળી ધરબી હત્યા કરવામાં આવી હતી. ચાંદ બાબા પછી પ્રયાગરાજમાં આ બીજી સૌથી મોટી રાજકીય હત્યા હોવાનું જણાય રહ્યું છે. આ ઘટનાના આશરે 10 વર્ષ પછી, માફિયા અતીક અને અશરફ ફરી ચર્ચામાં આ યા હતા. 25 જાન્યુઆરી 2005ના રોજ તત્કાલીન બીએસપી ધારાસભ્ય રાજુ પાલને ધુમનગંજમાં  ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જેનો પણ અતીક અને અશરફ પર હત્યાનો આરોપ હતો. છતાં પણ અશરફે રાજુ પાલની હત્યા રાજુ પાલની પત્ની પૂજા પાલને હરાવ્યા હતા. બાદમાં આરોપીઓએ પૂજા પાલની પણ હત્યા કરી નાખી હતી.

Image


34 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન

બાદમાં 24 ફેબ્રુઆરીએ બીજેપી નેતા ઉમેશ પાલની હત્યા થતા આ પ્રકરણ સમગ્ર રાજ્યમા ગાજયો હતુ. ઉમેશની સુરક્ષામાં તૈનાત બે કોન્સ્ટેબલ પણ માર્યા ગયા હતા. જે ઘટનામાં માસ્ટરમાઇન્ડ અતીક અને અશરફ હોવાનું જણાય રહ્યું છે જેતે વખતે અતીકનો ત્રીજા નંબરનો પુત્ર અસદ પણ ઉમેશ પાલ પર ફાયરિંગ કરતો હોવાનું સીસીટીવીમાં દ્રશ્યમાન થતું હતુ. આમ 34 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન થયું 34 વર્ષ પહેલા 15 એપ્રિલે રાત્રે લગભગ 10.37 કલાકે ગોળીબારની ગુંજ સાથે શરૂ થયેલી વાર્તાનો અંત પણ અતીક-અશરફની હત્યા સાથે થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ