બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / the kapil sharma show nora fatehi revealed she slapped her co actor

શોકિંગ / Nora Fatehi નો મોટો ખુલાસો, કહ્યું 'મેં કો-સ્ટારને થપ્પડ મારી બાદમાં તેણે પણ સામે તમાચો માર્યો'

Premal

Last Updated: 07:04 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહીએ ધ કપિલ શર્મા શોમાં ખુલાસો કર્યો કે એક વખત તેની કો-સ્ટારની સાથે ખરાબ લડાઈ થઇ હતી, જે મારામારીમાં બદલાઈ ગઇ હતી.

  • નોરા ફતેહીનો શોકિંગ ખુલાસો
  • મારી કો-સ્ટાર સાથે ખરાબ લડાઈ થઇ હતી
  • મેં કો-સ્ટારને લાફો માર્યો તો તેણે પણ મને લાફો માર્યો

નોરા ફતેહીએ ધ કપિલ શર્મા શોમાં ખુલાસો કર્યો

નોરા ફતેહી કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં પહોંચી. કપિલ શર્માના શોમાં તે આયુષ્માન ખુરાના અને જયદીપ અહલાવતની સાથે પોતાની અપકમિંગ ફિલ્મ એન એક્શન હીરોનુ પ્રમોશન કરતી દેખાઈ. આ દરમ્યાન કપિલ શર્માએ નોરા ફતેહીની સાથે ખૂબ ફ્લર્ટ કર્યો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા ફતેહીની કો-સ્ટાર સાથે લડાઈ

શોમાં કપિલ શર્માએ નોરા ફતેહીની સુંદરતાના વખાણ કર્યા. નોરાએ એવો પણ ખુલાસો કર્યો કે તેમણે અત્યાર સુધી પાણી પુરી ખાધી નથી. ત્યારબાદ જે નોરાએ કહ્યું તેને સાંભળીને દરેક વ્યક્તિ હેરાન થયુ. દિલબર ગર્લે રિવીલ કર્યુ કે તેની પોતાના કો-સ્ટાર સાથે મારામારી થઇ હતી. વાત એટલી બધી વધી ગઇ હતી કે અભિનેતાએ તેના વાળ ખેંચી લીધા હતા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

ડાયરેક્ટરે કરવો પડ્યો હતો બચાવ 

નોરા ફતેહીએ આ અંગે કહ્યું, એક વખત જ્યારે હું બાંગ્લાદેશમાં શૂટીંગ કરી રહી હતી અને અભિનેતાએ મારી સાથે ગેરવર્તન કર્યુ. મેં તેને લાફો માર્યો અને તેણે મને પાછો લાફો માર્યો. મેં તેને પાછો લાફો માર્યો તો તેણે મારા વાળ ખેંચ્યા. અમારી વચ્ચે ખૂબ ખરાબ લડાઈ થઇ હતી. ડાયરેક્ટરે તેમાં બચાવ કરવો પડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ