બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The fire on Pavagadh hill was brought under control.

પંચમહાલ / ભડ-ભડ કરીને પાવાગઢ લાગી આગ, ટેકરીઓમાં પાણી ન પહોંચતા વન વિભાગે દેશી પદ્ધતિનો લેવો પડ્યો સહારો

Dinesh

Last Updated: 03:34 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવાગઢ ડુંગર પર લાગેલી આગ કાબૂમાં લેવાઈ, ફાયર ફાઈટર કે પાણીની સુવિધા ન પહોંચી શકે ત્યાં વન વિભાગની ટીમ પહોંચી દેશી પદ્ધતિથી આગને વધુ પ્રસરતા રોકી હતી

  • પાવાગઢ ડુંગર પર લાગેલી આગ કાબૂમાં લેવાઈ
  • વન વિભાગની ટીમે મેળવ્યો કાબૂ
  • દેશી પદ્ધતિથી આગને વધુ પ્રસરતા રોકી


પાવાગઢ ડુંગર પર ગઈકાલે મોડી રાત્રે આગ લાગી હતી. ડુંગર પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં સુકા વૃક્ષો બળીને ખાખ થયા છે. વન વિભાગ ટીમ અને ફાયર વિભાગે આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉપાડી હતી જે આગ પર કાબૂમાં લેવાનો એક વીડિયો પણ વાયરલ પણ થયો છે.

રેસ્ક્યુ ટીમે ઝાડની ડાળીઓનો જ સહારો લીધો 
વન વિભાગ ટીમની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. જે આગ પર કાબૂ મેળવવાની કામગીરીનો વીડિયો વાયરલ થયો છે. ફાયર ફાઈટર કે પાણીની સુવિધા ન પહોંચી શકે ત્યાં વન વિભાગની ટીમ પહોંચી હતી. વન વિભાગે દેશી પદ્ધતિથી આગને વધુ પ્રસરતા રોકી હતી. રેસ્ક્યુ ટીમે ઝાડની ડાળીઓનો જ સહારો લીધો હતો. તે ડાળીઓ વડે પ્રસરતી આગને રોકી હતી. અત્રે રાહતની વાત છે કે, ગત રાત્રીએ પાવાગઢમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેનાથી કાગ પર કાબુ લેવો સરળ થઈ ગયો હતો. 

આગ પર કાબૂ મેળવાતા લીધો રાહતનો શ્વાસ
પાવાગઢ ડુંગર પર ખૂણીયા મહાદેવ શિકાર બારી પાસે ભડ-ભડ આગ લાગી હતી જેમાં મોડી રાત્રે આગ ઉપર કાબુ મેળવવામાં વન વિભાગ અને ફાયર ટીમને સફળતા મળી હતી. આગ પર કાબુ મેળવવો એક તબક્કે મુશ્કેલ બન્યું હતો. જો કે, કમોસમી વરસાદ અને વન વિભાગની કડી મહેનતથી આગ પર કાબુ મેળવ્યો છે. સૂકા ઘાસ અને વૃક્ષોમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ