બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / The chartered plane will land in Ahmedabad in the World Cup final have to go to Surat for parking

થનગનાટ / વર્લ્ડકપ ફાઇનલ: ચાર્ટર્ડ પ્લેન ઉતરશે અમદાવાદમાં, પાર્કિંગ માટે સુરત જવું પડશે! 100 વધુ વિમાન આવશે, જુઓ VVIP મહેમાનોનું લિસ્ટ

Kishor

Last Updated: 07:10 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલે ક્રિકેટના મહાકુંભનો મહામુકાબલો હોવાથી તેમાં સહભાગી થવા માટે વીઆઈપી અને વીવીઆઈપી લોકો અમદાવાદ પહોંચી રહ્યાં છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડી અનેક મહેમાનો આ અવસરના સાક્ષી બનશે.

  • આવતીકાલે અમદાવાદમાં ક્રિકેટના મહાકુંભનો મહામુકાબલો
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ નિહાળવા આવશે અનેક VVIP
  • VVIP મહેમાનોના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ રહેશે વ્યસ્ત
  • આવતીકાલે બપોરે 1:25થી 2:10 વાગ્યા સુધી એર ટ્રાફિક કરાશે બંધ

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં રવિવારે એક નવો અધ્યાય રચાવવા જઈ રહ્યો છે. આવતીકાલે ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ સાકાર થઈ શકે છે. આવતીકાલે તા. 19 નવેમ્બરના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલનો જોરદાર જંગ ખેલાશે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ છે.ત્યારે ફાઈનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અડાલજની વાવ ખાતે ફોટોશૂટ કરાવ્યુ હતું. ,ઉલ્લેખનીય  છે કે ભારત અત્યાર સધીમાં નવ લીગ અને સેમિફાઈનલ જીતી ચુક્યુ છે. હવે ફાઇનલ મેચ કાલે હોવાથી જોવા માટે વીઆઈપી અને વીવીઆઈપી લોકો અમદાવાદ પહોંચી રહ્યાં છે. તમામ મહેમાનો માટે અમદાવાદ તંત્ર દ્વારા એ ટુ ઝેડ તૈયારી કરી લેવામાં આવી છે. એરપોર્ટ પર પણ તંત્ર દ્વારા વિશેષ તૈયારી રાખવામાં આવી છે.


 એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમના એર-શૉને લઈ એર ટ્રાફિક રહેશે બંધ
અત્યારે VVIP મહેમાનોના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત છે. આ મેચને જોવા માટે દુર દુરથી લોકો આવી રહ્યાં છે. આવતીકાલે બપોરે 1:25થી 2:10 વાગ્યા સુધી એર ટ્રાફિક  બંધ કરવામાં આવશે. એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમના એર-શૉને લઈ એર ટ્રાફિક બંધ રાખવામાં આવશે.મુસાફરોને ચેક-ઈન સમયથી 2 કલાક વહેલા પહોંચવા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ પ્લેન ઉતરશે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પર નાઈટ પાર્કિંગ માટે 15 સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય.

15માંથી 6 સ્ટેન્ડ બિઝનેસ જેટ એરક્રાફ્ટ માટે રિઝર્વ
આ 15 સ્ટેન્ડમાંથી 6 સ્ટેન્ડ બિઝનેસ જેટ એરક્રાફ્ટ ઓપરેશન માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. અમદાવાદના G.A. ટર્મિનલ પર 100થી વધુ ચાર્ટર્ડ પ્લેન ઊતરશે. એરપોર્ટ પર 30-40 જેટલા ચાર્ટર્ડ પ્લેન પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. VVIP અને સેલેબ્સના ચાર્ટર્ડ પ્લેનને સુરત, રાજકોટ, વડોદરામાં પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. બિઝનેસમેન મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ પણ આ ફાઈનલ મેચ જોવા આવશે. આ સાથે જ ગૌતમ અદાણી, જિંદાલ ગ્રુપ સહિતના VVIP ઉપરાંત બોલિવૂડ સ્ટાર આ મેચની મજા માણવા માટે આવશે.

ભારત- ઓસ્ટ્રેલિયાના આ મેચને જોવા માટે ઓસ્ટ્રેલિયના ડેપ્યુટી PM પણ ડેલિગેશન સાથે અમદાવાદ આવશે. આ સાથે જ 8 રાજ્યના CM, કેન્દ્રીયમંત્રીઓ, સિંગાપોર, US, UAEના મહાનુભાવો આ મેચ જોવા માટે આવશે. ત્યારે તંત્ર દ્વારા મહેમાનોના આગમનને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 

અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે 100થી વધુ ચાર્ટર્ડ પ્લેન, હોટલના ભાડા 1 લાખને પાર: VVIP  બંદોબસ્ત પૂર્ણ | More than 100 chartered planes to land at Ahmedabad airport,  hotel fares over 1 lakh ...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ