બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The CA exam to be held in the month of November will be conducted as per the old syllabus.

જાહેરાત / CA એક્ઝામને લઇને સૌથી મોટા સમાચાર: નવા કોર્સને સરકારે મંજૂરી ન આપતા લેવાયો મહત્વનો નિર્ણય

Malay

Last Updated: 10:38 AM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી CAની પરીક્ષા જૂના અભ્યાસક્રમ મુજબ જ લેવામાં આવશે. સરકાર પાસે નવા અભ્યાસક્રમ માટે માંગવામાં આવેલી મંજૂરીની પ્રક્રિયા લંબાવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

  • જૂના કોર્સ મુજબ જ લેવાશે CAની પરીક્ષા
  • સરકારે નવા કોર્સને મંજૂરી ન આપતા નિર્ણય 
  • જૂના કોર્સ મુજબ નવેમ્બરની લેવાશે પરીક્ષા

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે મુજબ CAના નવા અભ્યાસક્રમને મંજૂરી ન મળતા CAની નવેમ્બર 2023ની પરીક્ષા જૂના કોર્સ મુજબ જ લેવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર

હજુ સુધી સરકાર તરફથી નથી મળી મંજૂરી 
ICAIના નેશનલ પ્રસિડેન્ટ CA દેબાશિસ મિત્રાએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ સંદર્ભે CAનો નવો ઘડવામાં આવેલો અભ્યાસક્રમ આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી પરીક્ષા માટે અમલમાં મૂકવાનો હતો. પરંતુ હજુ સુધી સરકાર તરફથી મંજૂરી મળી નથી. જેના કારણે આગામી નવેમ્બર 2023માં યોજાનારી પરીક્ષા જૂના અભ્યાસક્રમ પ્રમાણે જ લેવામાં આવશે. 

મંજૂરી માટે મોકલવામાં આવી છે ફાઈલ 
તેઓએ જણાવ્યું હતું કે, CAનો નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. જે બાદ તેની મંજૂરી માટે આ ફાઇલને ભારત સરકારમાં મોકલવામાં આવી છે. આ અભ્યાસક્રમમાં નવા ફેરફારો કરવામાં આવ્યા છે, તે સંદર્ભે સરકાર દ્વારા સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યા છે. જેથી હજુ મંજૂરીની પ્રક્રિયામાં વિલંબ થાય તેવું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

CA દેબાશિસ મિત્રાએ આપી માહિતી
આપને જણાવી દઈએ કે, અમાદાવાદ ખાતે ICAIના નવા ભવનના શિલાન્યાસ પ્રસંગે ICAIના નેશનલ પ્રેસિડેન્ટ સીએ દેબાશિસ મિત્રા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે આ અંગે માહિતી આપી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ