બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:01 PM, 22 January 2024
ADVERTISEMENT
બકાર્ડીની કહાની એક બ્રાન્ડની સફળ થવાની કહાની છે. બકાર્ડની સફરની શરૂઆત એક નાનકડા ડોમિનિકન રિપબ્લિક ડિસ્ટિલરીથી શરૂ થઈ હતી. પણ આજે હવે તે દુનિયાની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત રમ બ્રાન્ડ છે. બર્કાર્ડીની સફળતાની તેની સ્મૂથનેસ અને પીવામાં સરળતાના કારણએ આજે તેનું માર્કેટિંગ વૈશ્વિક સ્તર પર પહોંચી ગયું છે.
ADVERTISEMENT
બકાર્ડીને રમ કા રાજા પણ કહેવામાં આવે છે.કારણ કે દુનિયામાં સૌથી વધુ વેચાનારી રમ છે. બકાર્ડી રમ અલગ અલગ રીતે ઉપલબ્ધ છે. જેમાં લાઈટ, બકાર્ડી ઓલ્ડ રિઝર્વ અને બકાર્ડી 151 સામેલ છે. બકાર્ડીનો ઉપયોગ અલગ અલગ કોકટેલમાં કરવામાં આવે છે.જેમાં માઈટાઈ, ડાયમંડ ડાય અને પિના કોલાડા સામેલ છે.
200થી વધારે દેશમાં છે ઉપલબ્ધ
બકાર્ડીના ઈતિહાસ વિશે વાત કરીએ તો બકાર્ડી બ્રાન્ડની સ્થાપના ક્યુબામાં 1862માં થઈ હતી. પણ આજે તે વિશ્વ લેવલે સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ છે. એક સમયે ડોમિનિકન રિપબ્લિક રમનું મુખ્ય ઉત્પાદક હતું. ડોન ફેન્કો બેકાર્ડીના સ્થાપક એક સ્પેનિશ યહૂદી ઉદ્યોગપતિ હતાં. જેમણે રમના ઉત્પાદન માટે ટેક્નોલોજી વિકસાવી હતી.આ રમ પછી એક સ્મુથ અને સુખદ સ્વાદ માટે લોકોમાં જાણીતી થઈ હતી.બકાર્ડીએ ટુંક સમયમાં જ વિશ્વ સ્તર પર સફળતા મેળવી લીધી હતી... આજે બકાર્ડીનું વેચાણ 200થી વધુ દેશોમાં થાય છે.
ADVERTISEMENT
બકાર્ડીનો સ્વાદ પણ અદ્રિતીય છે
બકાર્ડી રમ એક લોકપ્રિય પીણુ છે.. જેને આથેલા શેરડીના રસ અથવા ગોળમાંથી બનાવવામાં આવે છે. બકાર્ડી રમનો સ્વાદ અનોખો અને સ્વાદિષ્ટ છે. આ એક સમુદ્ર, સુગંધિત રમ છે જેમા શેરડીની મીઠાસ છે. બકાર્ડીને તમે ઘણી રીતે પી શકો છો..બકાર્ડીને એકલુ અથવા તો કોઈ મોકટેલ સાથે પણ એન્જોય કરી શકો છો.
વધુ વાંચો: Senior Citizen Savings Scheme, સરકારની આ બચત યોજના વરિષ્ઠ નાગરિકો માટે છે બેસ્ટ
ADVERTISEMENT
કોણે બનાવી ઈન્ટરનેશનલ બ્રાન્ડ
ઈન્ટરનેશનલ બ્રાન્ડ બનાવવામાં ડોન ફેનકોની ત્રીજી કંપનીનો ફાળો છે. સુએઝે ક્યુબાને રમનું ઘર બનાવ્યું અને બકાર્ડીને રમનો રાજા બનાવ્યો. જે બાદ તેનું ઉત્પાદન અન્ય દેશોમાં થવા લાગ્યું. એમાં પણ ભારતની વાત કરવામાં આવે તો બકાર્ડીનો ક્રેઝ ભારતમાં ખુબ જ છે. જેથી જે મેક્સિકોને પાછળ છોડીને બકાર્ડીના વેચાણમાં ભારત બીજા સ્થાન પર છે. ઇન્ટરનેશનલ વાઇન એન્ડ સ્પિરિટ રિસર્ચ (IWSR) અનુસાર અમેરિકા આ રમનું સૌથી મોટું બજાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.